Rathava Sanket

Rathava Sanket

9687953344

  • Latest
  • Popular
  • Video

આજ કાલની જિંદગી તારા વગર અધૂરી રહી ગઈ તારા ગયા પછી બસ તારી યાદો રહી ગઈ તું તો છે મારી જોડે હંમેશાં પણ છેલ્લે કહાની રહી ગઈ ©Rathava Sanket

#adventure  આજ કાલની જિંદગી તારા વગર
અધૂરી રહી ગઈ
તારા ગયા પછી
બસ તારી યાદો રહી ગઈ
તું તો છે મારી જોડે હંમેશાં
પણ
છેલ્લે કહાની રહી ગઈ

©Rathava Sanket

#adventure

11 Love

મારા શબ્દોથી તને ફર્ક પડે કે ના પડે પણ અસર તો જરૂર થશે. 14.5.23 ©Rathava Sanket

#Books  મારા શબ્દોથી તને ફર્ક પડે કે ના પડે 

પણ અસર તો જરૂર થશે.


14.5.23

©Rathava Sanket

#Books

12 Love

કોઈની આદત પડી ગઈ અને એજ વ્યક્તિ આજે અચાનક છોડી ગઈ. પણ કોને કહું યાર મારા દિલની વાત બસ એક વાર વાત કરવી છે 14.5.23 ©Rathava Sanket

#me  કોઈની આદત પડી ગઈ 
અને એજ વ્યક્તિ 
આજે અચાનક છોડી ગઈ.
પણ કોને કહું યાર મારા દિલની વાત
બસ એક વાર વાત કરવી છે 14.5.23

©Rathava Sanket

બસ એક વાર વાત કરવી છે #me

14 Love

કેમ નો સમજાવું કે એક વાર ફોન કરી ને વાત કરી લે કેમ નો કહું કે તારી યાદ ખૂબ આવે છે. બસ એક વાર વાત કરી લે ને યાર બસ અવાજ સાંભળવો છે તારો. હું ખુદ મજબૂર છું તું જાણે છે, તો તું ભી એક વાર વાત કરી લે ને. તું જાણે છે મને તારા વગર નય ચાલતું પણ બસ એક વાર વાત કરી લે ને. 14.5.23 ©Rathava Sanket

#SAD  કેમ નો સમજાવું કે એક વાર ફોન કરી ને વાત કરી લે
કેમ નો કહું કે તારી યાદ ખૂબ આવે છે.
બસ એક વાર વાત કરી લે ને યાર
બસ અવાજ સાંભળવો છે તારો.
હું ખુદ મજબૂર છું તું જાણે છે,
તો તું ભી એક વાર વાત કરી લે ને.
તું જાણે છે મને તારા વગર નય ચાલતું પણ 
બસ એક વાર વાત કરી લે ને. 14.5.23

©Rathava Sanket

#SAD

12 Love

અફસોસ થાય છે હવે કેમ નો થાય છે હવે બસ થાય છે હવે લાગે છે નથી ભુલાતું હવે.14.5.23 ©Rathava Sanket

#tanha  અફસોસ થાય છે હવે 
કેમ નો થાય છે હવે
બસ થાય છે હવે
લાગે છે નથી
 ભુલાતું હવે.14.5.23

©Rathava Sanket

#tanha

14 Love

અચાનક છોડી ને ચાલી ગઈ એનો અફસોસ નથી પણ જેટલી વાત કરી એનો કોઈ ફર્ક ના પડ્યો એનો અફસોસ છે. હું ખુદ હવે એટલો તૂટી ગયો છું કે કોઈ સામે હું હવે બોલી નથી શકતો. મારા દિલ ની વાત કોઈ ને કહી નથી શકતો. બસ તારી યાદ આવે છે. રાત્રે ઉંઘ નથી આવતી. દિવસ આમજ પૂરો થઈ જાય છે. કેહવું તો ઘણું બધું છે તમને પણ વાત નથી થતી એ વાત હું શબ્દો થકી બધું કહી જાવ છું. મેં ક્યારેય તમારા વિસે ખરાબ નથી વિચારીયું. પણ શું કરું યાર વિશ્વાસ કોઈ તારા સિવાય મારી પર કરતું નથી. આદત તો પડી ગઈ છે મારી તને યાદ કરવાની. પણ હવે આદત આદત રહી જશે કાયમ માટે તમારી. એના સિવાય મારે કઈ કેહવું નથી પણ વાત કરવી છે કોને કહું મારા દિલ ની વાત બસ અવાજ સાંભળવો છે તારો. 14.5.23 ©Rathava Sanket

#flowers  અચાનક છોડી ને ચાલી ગઈ એનો અફસોસ નથી પણ 
જેટલી વાત કરી એનો કોઈ ફર્ક ના પડ્યો એનો અફસોસ છે.
હું ખુદ હવે એટલો તૂટી ગયો છું 
કે કોઈ સામે હું હવે બોલી નથી શકતો.
મારા દિલ ની વાત કોઈ ને કહી નથી શકતો.
બસ તારી યાદ આવે છે. 
રાત્રે ઉંઘ નથી આવતી. દિવસ આમજ પૂરો થઈ જાય છે.
કેહવું તો ઘણું બધું છે તમને પણ
 વાત નથી થતી એ વાત હું શબ્દો થકી બધું કહી જાવ છું.
મેં ક્યારેય તમારા વિસે ખરાબ નથી વિચારીયું.
પણ શું કરું યાર વિશ્વાસ કોઈ તારા સિવાય મારી પર કરતું નથી.
આદત તો પડી ગઈ છે
 મારી તને યાદ કરવાની.
 પણ હવે આદત આદત રહી જશે કાયમ માટે તમારી.
 એના સિવાય મારે કઈ કેહવું નથી પણ
 વાત કરવી છે કોને કહું મારા દિલ ની વાત 
બસ અવાજ સાંભળવો છે તારો. 14.5.23

©Rathava Sanket

બસ વાત નથી થતી... #flowers

15 Love

Trending Topic