અચાનક છોડી ને ચાલી ગઈ એનો અફસોસ નથી પણ
જેટલી વાત કરી એનો કોઈ ફર્ક ના પડ્યો એનો અફસોસ છે.
હું ખુદ હવે એટલો તૂટી ગયો છું
કે કોઈ સામે હું હવે બોલી નથી શકતો.
મારા દિલ ની વાત કોઈ ને કહી નથી શકતો.
બસ તારી યાદ આવે છે.
રાત્રે ઉંઘ નથી આવતી. દિવસ આમજ પૂરો થઈ જાય છે.
કેહવું તો ઘણું બધું છે તમને પણ
વાત નથી થતી એ વાત હું શબ્દો થકી બધું કહી જાવ છું.
મેં ક્યારેય તમારા વિસે ખરાબ નથી વિચારીયું.
પણ શું કરું યાર વિશ્વાસ કોઈ તારા સિવાય મારી પર કરતું નથી.
આદત તો પડી ગઈ છે
મારી તને યાદ કરવાની.
પણ હવે આદત આદત રહી જશે કાયમ માટે તમારી.
એના સિવાય મારે કઈ કેહવું નથી પણ
વાત કરવી છે કોને કહું મારા દિલ ની વાત
બસ અવાજ સાંભળવો છે તારો. 14.5.23
©Rathava Sanket
બસ વાત નથી થતી...
#flowers