આવી હતી આ જીંદગીમાં ઘણા સપના ગૂંથીને, પપ્પાના હૈયા | ગુજરાતી કવિતા

"આવી હતી આ જીંદગીમાં ઘણા સપના ગૂંથીને, પપ્પાના હૈયાનો કાળજાનો કટકો બની ગઈ , મમ્મીની આંખોની તો જાદુઈ છડી બની ગઈ, ભાઈ બહેનની રક્ષામાં હમેશાં સાથ બની ગઈ, કોઈ કામમાં અટવાઈ ન જાઉં એવી પૂર્ણ સ્ત્રી બની ગઈ, વાગે ઠોકરો તોય હસતા મોંએ સહન કરવાની શક્તિ મળી, એક જ સપનું હતું પતિ રાજા તો નહીં મનને સમજતો મળે, સાસુની થોડી ખટપટ હોય તો જીંદગીનો સ્વાદ જળવાઈ રહે. સસરા એવા હોય કે જે પાપાની પરીને કમી મહેસૂસ થવા નાં દે,. જ્યાં ગઈ ત્યાં મારા ભાવ રજૂ કર્યા કહેવાઈ તો પારકી થાપણ, ખોટું લાગે બે ઘડી તોય આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગતી, અલ્પવિરામ મુકી મૂકીને જીંદગીમાં નવા નિયમો લાગુ પડતાં, વ્હાલ ભરેલો પ્રેમએ સાચા કે ખોટા મળે સૌની ખુશીમાં ખુશ રહેતી. ©Meena Prajapati"

 આવી હતી આ જીંદગીમાં ઘણા સપના ગૂંથીને,
પપ્પાના હૈયાનો કાળજાનો કટકો બની ગઈ ,
મમ્મીની આંખોની તો જાદુઈ છડી બની ગઈ,
ભાઈ બહેનની રક્ષામાં હમેશાં સાથ બની ગઈ,

કોઈ કામમાં અટવાઈ ન જાઉં એવી પૂર્ણ સ્ત્રી બની ગઈ,
વાગે ઠોકરો તોય હસતા મોંએ સહન કરવાની શક્તિ મળી,
એક જ સપનું હતું પતિ રાજા તો નહીં મનને સમજતો મળે,
સાસુની થોડી ખટપટ હોય તો જીંદગીનો સ્વાદ જળવાઈ રહે.
સસરા એવા હોય કે જે પાપાની પરીને કમી મહેસૂસ થવા નાં દે,.

જ્યાં ગઈ ત્યાં મારા ભાવ રજૂ કર્યા કહેવાઈ તો પારકી થાપણ,
ખોટું લાગે બે ઘડી તોય આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગતી,
અલ્પવિરામ મુકી મૂકીને જીંદગીમાં નવા નિયમો લાગુ પડતાં,
વ્હાલ ભરેલો પ્રેમએ સાચા કે ખોટા મળે સૌની ખુશીમાં ખુશ રહેતી.

©Meena Prajapati

આવી હતી આ જીંદગીમાં ઘણા સપના ગૂંથીને, પપ્પાના હૈયાનો કાળજાનો કટકો બની ગઈ , મમ્મીની આંખોની તો જાદુઈ છડી બની ગઈ, ભાઈ બહેનની રક્ષામાં હમેશાં સાથ બની ગઈ, કોઈ કામમાં અટવાઈ ન જાઉં એવી પૂર્ણ સ્ત્રી બની ગઈ, વાગે ઠોકરો તોય હસતા મોંએ સહન કરવાની શક્તિ મળી, એક જ સપનું હતું પતિ રાજા તો નહીં મનને સમજતો મળે, સાસુની થોડી ખટપટ હોય તો જીંદગીનો સ્વાદ જળવાઈ રહે. સસરા એવા હોય કે જે પાપાની પરીને કમી મહેસૂસ થવા નાં દે,. જ્યાં ગઈ ત્યાં મારા ભાવ રજૂ કર્યા કહેવાઈ તો પારકી થાપણ, ખોટું લાગે બે ઘડી તોય આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગતી, અલ્પવિરામ મુકી મૂકીને જીંદગીમાં નવા નિયમો લાગુ પડતાં, વ્હાલ ભરેલો પ્રેમએ સાચા કે ખોટા મળે સૌની ખુશીમાં ખુશ રહેતી. ©Meena Prajapati

#TakeMeToTheMoon

People who shared love close

More like this

Trending Topic