અણધારેલી સફરની શરૂઆત થશે, મારી કાબેલિયત ની જ વાત થ

"અણધારેલી સફરની શરૂઆત થશે, મારી કાબેલિયત ની જ વાત થશે. નથી ખબર કે પરિણામ શુ આવશે, પણ હા ! કેટલીક ભૂલોની માત થશે. મહેનતનો ચાંદ આસમાને ખીલશે, ક્યારેક તો એવી સુહાની રાત થશે. રાહ ની અટકળો તો દૂર થશે જ, ફરી એક નવી સફરની શરૂઆત થશે. વિચારો અને હકીકત વચ્ચે દંભ થશે, પુર્ણ છતા અધુરી કેટલીય રજુઆત થશે. માન્યુ કે પરીક્ષા મારી ઘણી લેવાશે, ક્યારેક તો સપનાઓ સાથે મુલાકાત થશે.. Yogi thakkar "પલ""

 અણધારેલી સફરની શરૂઆત થશે,
મારી કાબેલિયત ની જ વાત થશે.

નથી ખબર કે પરિણામ શુ આવશે,
પણ હા ! કેટલીક ભૂલોની માત થશે.

મહેનતનો ચાંદ આસમાને ખીલશે,
ક્યારેક તો એવી સુહાની રાત થશે.

રાહ ની અટકળો તો દૂર થશે જ,
ફરી એક નવી સફરની શરૂઆત થશે.

વિચારો અને હકીકત વચ્ચે દંભ થશે,
પુર્ણ છતા અધુરી કેટલીય રજુઆત થશે.

માન્યુ કે પરીક્ષા મારી ઘણી લેવાશે,
ક્યારેક તો સપનાઓ સાથે મુલાકાત થશે..

Yogi thakkar "પલ"

અણધારેલી સફરની શરૂઆત થશે, મારી કાબેલિયત ની જ વાત થશે. નથી ખબર કે પરિણામ શુ આવશે, પણ હા ! કેટલીક ભૂલોની માત થશે. મહેનતનો ચાંદ આસમાને ખીલશે, ક્યારેક તો એવી સુહાની રાત થશે. રાહ ની અટકળો તો દૂર થશે જ, ફરી એક નવી સફરની શરૂઆત થશે. વિચારો અને હકીકત વચ્ચે દંભ થશે, પુર્ણ છતા અધુરી કેટલીય રજુઆત થશે. માન્યુ કે પરીક્ષા મારી ઘણી લેવાશે, ક્યારેક તો સપનાઓ સાથે મુલાકાત થશે.. Yogi thakkar "પલ"

#OpenPoetry #yogithakkar #pal #પલ #ગુજરાતી #કવિતા #nojotogujarati

People who shared love close

More like this

Trending Topic