yogi_thakkar

yogi_thakkar"પલ" Lives in Bhavnagar, Gujarat, India

#writer 💝Words of Heart💝 દિલમાં રહેલી વાતો ને શબ્દો નું રૂપ😊😊 . હું કોઈ લેખિકા નથી , કે નથી કોઈ કવિયત્રી, બસ દિલમાં રહેલા શબ્દોને રજૂ કરું છું અહીં...

https://instagram.com/words_of_heart23?utm_source=ig_profile_share&igshid=8q9id9t13bne

  • Latest
  • Popular
  • Video
#yogithakkar #Dreams #gazal #voice #pal

written by દિપકસિંહ સોલંકી 'દીપ' #Dreams #gazal #yogithakkar #pal #voice

56 View

#words_of_heart #inspirational #yogi_thakkar #gazal #Yogi  ગઝલ
" વાત ના કર "

નસીબ ની ક્યાં કાંઈ ખબર છે, આ તો અણધારેલી સફર છે.. Yogi_thakkar "પલ"

#શાયરી #Nojotogujarati #નસીબ #yogithakkar #સફર  નસીબ ની ક્યાં કાંઈ ખબર છે,
આ તો અણધારેલી સફર છે..

Yogi_thakkar "પલ"

અણધારેલી સફરની શરૂઆત થશે, મારી કાબેલિયત ની જ વાત થશે. નથી ખબર કે પરિણામ શુ આવશે, પણ હા ! કેટલીક ભૂલોની માત થશે. મહેનતનો ચાંદ આસમાને ખીલશે, ક્યારેક તો એવી સુહાની રાત થશે. રાહ ની અટકળો તો દૂર થશે જ, ફરી એક નવી સફરની શરૂઆત થશે. વિચારો અને હકીકત વચ્ચે દંભ થશે, પુર્ણ છતા અધુરી કેટલીય રજુઆત થશે. માન્યુ કે પરીક્ષા મારી ઘણી લેવાશે, ક્યારેક તો સપનાઓ સાથે મુલાકાત થશે.. Yogi thakkar "પલ"

 અણધારેલી સફરની શરૂઆત થશે,
મારી કાબેલિયત ની જ વાત થશે.

નથી ખબર કે પરિણામ શુ આવશે,
પણ હા ! કેટલીક ભૂલોની માત થશે.

મહેનતનો ચાંદ આસમાને ખીલશે,
ક્યારેક તો એવી સુહાની રાત થશે.

રાહ ની અટકળો તો દૂર થશે જ,
ફરી એક નવી સફરની શરૂઆત થશે.

વિચારો અને હકીકત વચ્ચે દંભ થશે,
પુર્ણ છતા અધુરી કેટલીય રજુઆત થશે.

માન્યુ કે પરીક્ષા મારી ઘણી લેવાશે,
ક્યારેક તો સપનાઓ સાથે મુલાકાત થશે..

Yogi thakkar "પલ"

#OpenPoetry #yogithakkar #pal #પલ #ગુજરાતી #કવિતા #nojotogujarati

6 Love

નથી રહેવું હવે પહેલા જેવું.... કારણ નથી રહ્યું હવે પહેલા જેવું... ©yogi_thakkar"પલ"

#ગુજરાતી #શાયરી #yogithakkar #nojotopost #gujarati  નથી રહેવું હવે પહેલા જેવું....
કારણ નથી રહ્યું હવે પહેલા જેવું...
               ©yogi_thakkar"પલ"

yogi thakkar"પલ"

#ગુજરાતી #Nojotogujarati #yogithakkar #nojotopost #hisab #Book  yogi thakkar"પલ"
Trending Topic