જે ન લૂંટાય તે દોલત છે અમારી પાસે બસ ફક્ત એક મોહબ્

"જે ન લૂંટાય તે દોલત છે અમારી પાસે બસ ફક્ત એક મોહબ્બત છે અમારી પાસે. દર્દ જે દીધું તમે પાછું તમે લઈ શકશો એ હજી સાવ સલામત છે અમારી પાસે આપ ચિંતા ન કરો આપ બદનામ ન થશો કે બધા ભેદ અનામત છે અમારી પાસે કોઈક સમજી ન શકે એમ બધું કહી દઈએ એવીય કરામત છે અમારી પાસે પ્રેમ વ્યવહાર નથી એમાં દલીલો ન કરો કે દલાલી તો અકરાર છે અમારી પાસે રાહ ક્યાં જોઈએ છીએ આગામી કયામત ની મરીઝ એક અમારી કયામત છે અમારી પાસે..."

 જે ન લૂંટાય તે દોલત છે અમારી પાસે
બસ ફક્ત એક મોહબ્બત છે અમારી પાસે.
દર્દ જે દીધું તમે પાછું તમે લઈ શકશો 
એ હજી સાવ સલામત છે અમારી પાસે
આપ ચિંતા ન કરો આપ બદનામ ન થશો
કે બધા ભેદ અનામત છે અમારી પાસે
કોઈક સમજી ન શકે એમ બધું કહી દઈએ
એવીય કરામત છે અમારી પાસે
પ્રેમ વ્યવહાર નથી એમાં દલીલો ન કરો 
કે દલાલી તો અકરાર છે અમારી પાસે
રાહ ક્યાં જોઈએ છીએ આગામી કયામત ની મરીઝ
એક અમારી કયામત છે અમારી પાસે...

જે ન લૂંટાય તે દોલત છે અમારી પાસે બસ ફક્ત એક મોહબ્બત છે અમારી પાસે. દર્દ જે દીધું તમે પાછું તમે લઈ શકશો એ હજી સાવ સલામત છે અમારી પાસે આપ ચિંતા ન કરો આપ બદનામ ન થશો કે બધા ભેદ અનામત છે અમારી પાસે કોઈક સમજી ન શકે એમ બધું કહી દઈએ એવીય કરામત છે અમારી પાસે પ્રેમ વ્યવહાર નથી એમાં દલીલો ન કરો કે દલાલી તો અકરાર છે અમારી પાસે રાહ ક્યાં જોઈએ છીએ આગામી કયામત ની મરીઝ એક અમારી કયામત છે અમારી પાસે...

#alone

People who shared love close

More like this

Trending Topic