swati

swati

  • Latest
  • Popular
  • Video

જે ન લૂંટાય તે દોલત છે અમારી પાસે બસ ફક્ત એક મોહબ્બત છે અમારી પાસે. દર્દ જે દીધું તમે પાછું તમે લઈ શકશો એ હજી સાવ સલામત છે અમારી પાસે આપ ચિંતા ન કરો આપ બદનામ ન થશો કે બધા ભેદ અનામત છે અમારી પાસે કોઈક સમજી ન શકે એમ બધું કહી દઈએ એવીય કરામત છે અમારી પાસે પ્રેમ વ્યવહાર નથી એમાં દલીલો ન કરો કે દલાલી તો અકરાર છે અમારી પાસે રાહ ક્યાં જોઈએ છીએ આગામી કયામત ની મરીઝ એક અમારી કયામત છે અમારી પાસે...

#alone  જે ન લૂંટાય તે દોલત છે અમારી પાસે
બસ ફક્ત એક મોહબ્બત છે અમારી પાસે.
દર્દ જે દીધું તમે પાછું તમે લઈ શકશો 
એ હજી સાવ સલામત છે અમારી પાસે
આપ ચિંતા ન કરો આપ બદનામ ન થશો
કે બધા ભેદ અનામત છે અમારી પાસે
કોઈક સમજી ન શકે એમ બધું કહી દઈએ
એવીય કરામત છે અમારી પાસે
પ્રેમ વ્યવહાર નથી એમાં દલીલો ન કરો 
કે દલાલી તો અકરાર છે અમારી પાસે
રાહ ક્યાં જોઈએ છીએ આગામી કયામત ની મરીઝ
એક અમારી કયામત છે અમારી પાસે...

#alone

0 Love

અહી કશું લીલું નથી આવી શકે તો આવ આ પાનખર છે , કોઈ વસંત નથી. અહી કશું ઠીક નથી આવી શકે તો આવ આ યાચના છે કોઈ ભીખ નથી. અહી કશું બીક નથી આવી શકે તો આવ આ ઝરણાં છે કોઈ ઝેર નથી. અહી કોઈ બોલબાલા નથી આવી શકે તો આવ આ તને બોલાવવાની મારી જીદ છે કોઈ ભીખ નથી - સ્વાતિ સાકરીયા

#માર્ગ  અહી કશું  લીલું નથી આવી શકે તો આવ
આ પાનખર છે , કોઈ વસંત નથી.
અહી કશું ઠીક નથી આવી શકે તો આવ 
આ યાચના છે કોઈ ભીખ નથી.
અહી કશું બીક નથી આવી શકે તો આવ 
આ ઝરણાં છે કોઈ ઝેર નથી.
અહી કોઈ બોલબાલા નથી આવી શકે તો આવ
આ તને બોલાવવાની મારી જીદ છે કોઈ ભીખ નથી  



- સ્વાતિ સાકરીયા

ક્ષિતિજ તારા હર એક રંગ માં રંગાવા તૈયાર છું પણ શરત ફકત એટલી છે કે પીંછી માત્ર તારા હાથ માં હોવી જોઈએ...

#ક્ષિતિજ  ક્ષિતિજ તારા હર એક રંગ માં રંગાવા તૈયાર છું પણ શરત ફકત એટલી છે કે પીંછી માત્ર તારા હાથ માં હોવી જોઈએ...

તારા હર એક રંગ માં રંગવા તૈયાર છું પણ શરત ફક્ત એટલી કે પીંછી માત્ર તારા હાથ માં હોવી જોઈએ.

 તારા હર એક રંગ માં રંગવા તૈયાર છું પણ શરત ફક્ત એટલી કે પીંછી માત્ર તારા હાથ માં હોવી જોઈએ.

તારા હર એક રંગ માં રંગવા તૈયાર છું પણ શરત ફક્ત એટલી કે પીંછી માત્ર તારા હાથ માં હોવી જોઈએ.

2 Love

હર પળ હસી લવ છું. પણ, સાલું અમુક પળો માં એક ઘડી વારંવાર ઔકાત બતાવી જાય છે - સ્વાતિ

#Past  હર પળ હસી લવ છું. 

પણ, સાલું અમુક પળો માં એક ઘડી વારંવાર ઔકાત બતાવી જાય છે



                                     

                                   - સ્વાતિ

#Past

3 Love

તારી ગઝલ ની એક મેહફીલ છું હું. વહેતા પવન ની એક લહેર છું હું. કુદરત ની એક ઝાખી છું હું . આત્મા માંથી નીકળતી એક વ્યથા છું હું. - tamanna

#હૃદય  તારી ગઝલ ની એક મેહફીલ છું હું.

વહેતા પવન ની એક લહેર છું હું.

કુદરત ની એક ઝાખી છું હું .

આત્મા માંથી નીકળતી એક વ્યથા છું હું.


                                  - tamanna
Trending Topic