માર્ગ Quotes
  • Latest
  • Popular
  • Video

માર્ગ એવો તો કોઈ માર્ગ બતાવો ઓ સનમ, કિ ડૂબું હું તમારી આંખોમાં ને માર્ગ ખુલે તમારા હૃદયમાં..! #ઇમરાન પઠાણ *અમન*

#માર્ગ #શાયરી #ઇમરાન  માર્ગ એવો તો કોઈ માર્ગ બતાવો ઓ સનમ,
કિ ડૂબું હું તમારી આંખોમાં ને માર્ગ ખુલે તમારા હૃદયમાં..!

#ઇમરાન પઠાણ *અમન*

#માર્ગ બતાવો સનમ

7 Love

માર્ગ હતો એક સમય દબદબો કેસૂડાંનો, હજીયે ભૂલાતો નથી ફાગણીયો. ડૉ. મહાદેવ પ્રજાપતિ,,, દૈવ

 માર્ગ 






હતો એક સમય દબદબો કેસૂડાંનો, 
હજીયે ભૂલાતો નથી ફાગણીયો.



ડૉ. મહાદેવ પ્રજાપતિ,,, દૈવ

શેર

6 Love

માર્ગ વ્યક્તિ હોય કે વહેતી નદી, જ્યારે પોતાનો માર્ગ બદલે, ત્યારે મુસીબત લઈને જ આવે.

#માર્ગ #વિચાર  માર્ગ વ્યક્તિ હોય કે વહેતી નદી,
જ્યારે પોતાનો માર્ગ બદલે,
ત્યારે મુસીબત લઈને જ આવે.

માર્ગ થોડોક કઇ ધિરો પડું જગ આગળ દોડી જાય છે પાછળ દોડી આગળ જાઉં પાછું એ આગળ દોડી જાય છે દોડી દોડી શું કરું શું કરું જગ આગળ દોડી જાય છે જીવન ને જાણવું કે માણવું જગ આગળ દોડી જાય છે દિવસ ને રાત નો સંયોગ છે બસ જગ આગળ દોડી જાય છે સમયબદ્ધ હું શું શું કરું જગ આગળ દોડી જાય છે સત્ માર્ગ પર હું ચાલતો ભલે એ આગળ દોડી થાકતો

#માર્ગ  માર્ગ થોડોક કઇ ધિરો પડું
જગ આગળ દોડી જાય છે
પાછળ દોડી આગળ જાઉં 
પાછું એ આગળ દોડી જાય છે
દોડી દોડી શું કરું શું કરું
જગ આગળ દોડી જાય છે
જીવન ને જાણવું કે માણવું
જગ આગળ દોડી જાય છે
દિવસ ને રાત નો સંયોગ છે બસ
જગ આગળ દોડી જાય છે
સમયબદ્ધ હું શું શું કરું
જગ આગળ દોડી જાય છે
સત્ માર્ગ  પર હું ચાલતો
ભલે એ આગળ દોડી થાકતો

અહી કશું લીલું નથી આવી શકે તો આવ આ પાનખર છે , કોઈ વસંત નથી. અહી કશું ઠીક નથી આવી શકે તો આવ આ યાચના છે કોઈ ભીખ નથી. અહી કશું બીક નથી આવી શકે તો આવ આ ઝરણાં છે કોઈ ઝેર નથી. અહી કોઈ બોલબાલા નથી આવી શકે તો આવ આ તને બોલાવવાની મારી જીદ છે કોઈ ભીખ નથી - સ્વાતિ સાકરીયા

#માર્ગ  અહી કશું  લીલું નથી આવી શકે તો આવ
આ પાનખર છે , કોઈ વસંત નથી.
અહી કશું ઠીક નથી આવી શકે તો આવ 
આ યાચના છે કોઈ ભીખ નથી.
અહી કશું બીક નથી આવી શકે તો આવ 
આ ઝરણાં છે કોઈ ઝેર નથી.
અહી કોઈ બોલબાલા નથી આવી શકે તો આવ
આ તને બોલાવવાની મારી જીદ છે કોઈ ભીખ નથી  



- સ્વાતિ સાકરીયા

જિંદગી જે શિખવે તે શિખી લેવાય, કયો પાઠ ક્યારે કામ લાગી જાય કોને ખબર ।

#માર્ગ  જિંદગી જે શિખવે તે શિખી લેવાય,
કયો પાઠ ક્યારે કામ લાગી જાય કોને ખબર ।

#માર્ગ life line

8 Love

Trending Topic