કે હવે તારા વગર ચાર ઘૂંટ ચા પણ નહિ ઉતરે, ને હવે આ | ગુજરાતી શાયરી અને

"કે હવે તારા વગર ચાર ઘૂંટ ચા પણ નહિ ઉતરે, ને હવે આ ચા ની ચાહ પણ જતી રેહવાની,, તું આજે ના મળી તો કાલે જરૂર આવીશ ઉંબરે આશા એ મારી આખી જીંદગી જતી રહેવાની, ©A P"

 કે હવે તારા વગર ચાર ઘૂંટ ચા પણ નહિ ઉતરે,
ને હવે આ ચા ની ચાહ પણ જતી રેહવાની,,
તું આજે ના મળી તો કાલે જરૂર આવીશ ઉંબરે 
આશા એ મારી આખી જીંદગી જતી રહેવાની,

©A P

કે હવે તારા વગર ચાર ઘૂંટ ચા પણ નહિ ઉતરે, ને હવે આ ચા ની ચાહ પણ જતી રેહવાની,, તું આજે ના મળી તો કાલે જરૂર આવીશ ઉંબરે આશા એ મારી આખી જીંદગી જતી રહેવાની, ©A P

#Tea
#અપૂર્વ

People who shared love close

More like this

Trending Topic