મનમાં ને મનમાં લાગણીઓ ખોરવાઈ ગઈ, ખુદની જીંદગી બગાડ | ગુજરાતી કવિતા

"મનમાં ને મનમાં લાગણીઓ ખોરવાઈ ગઈ, ખુદની જીંદગી બગાડવા બીજા બાજી મારી ગયા... ના આવડ્યું બીજા જેમ બદલો લેતા દુઃખી કરતા, કદાચ આ કચાશને લીધે આજે બીજા સુખી થઈ ગયા... ©Meena Prajapati"

 મનમાં ને મનમાં લાગણીઓ ખોરવાઈ ગઈ,
ખુદની જીંદગી બગાડવા બીજા બાજી મારી ગયા...

ના આવડ્યું બીજા જેમ બદલો લેતા દુઃખી કરતા,
કદાચ આ કચાશને લીધે આજે બીજા સુખી થઈ ગયા...

©Meena Prajapati

મનમાં ને મનમાં લાગણીઓ ખોરવાઈ ગઈ, ખુદની જીંદગી બગાડવા બીજા બાજી મારી ગયા... ના આવડ્યું બીજા જેમ બદલો લેતા દુઃખી કરતા, કદાચ આ કચાશને લીધે આજે બીજા સુખી થઈ ગયા... ©Meena Prajapati

#girl લાગણી કવિતા ગુજરાતી કવિતા

People who shared love close

More like this

Trending Topic