અહીંઅહીં તો રીત જ જુદી છે જીવવાની.. માણસની પીઠ પા | ગુજરાતી શાયરી અને

"અહીંઅહીં તો રીત જ જુદી છે જીવવાની.. માણસની પીઠ પાછળ બુરાઈ કરવાની, ને સામે મીઠું મીઠું બોલવાની, અહીં તો રીત જ જુદી છે જીવવાની... હકીકતમાં તો નફરત ભરી લાગણી, ને દુનિયાને દેખાડવા આંખોમાં નમી, અહીં તો રીત જ જુદી છે જીવવાની.... સ્વાર્થથી ચાલે છે એમના મન ની સવારી, ને ઈર્ષા થકી તો જાય પોતે પણ બળી, અહીં તો રીત જ જુદી છે જીવવાની... કોઈકની ખુશીમાં દુઃખી થવાની, ને દુઃખમાં મોજ માણવાની, અહીં તો રીત જ જુદી છે જીવવાની... પોતાની દરેક ભૂલો છુપાવવાની, ને અન્યની એક એક યાદ રાખવાની, અહીં તો રીત જ જુદી છે જીવવાની... ~ ગાહા અમીના આઈ ©Vasim Gaha"

 અહીંઅહીં તો રીત જ જુદી છે જીવવાની..

માણસની પીઠ પાછળ બુરાઈ કરવાની,
 ને સામે મીઠું મીઠું બોલવાની,
અહીં તો રીત જ જુદી છે જીવવાની...

હકીકતમાં તો નફરત ભરી લાગણી,
 ને દુનિયાને દેખાડવા આંખોમાં નમી,
અહીં તો રીત જ જુદી છે જીવવાની....

 સ્વાર્થથી ચાલે છે એમના મન ની સવારી,
  ને ઈર્ષા થકી તો જાય પોતે પણ બળી,
અહીં તો રીત જ જુદી છે જીવવાની...

કોઈકની ખુશીમાં દુઃખી થવાની,
 ને દુઃખમાં મોજ માણવાની,
અહીં તો રીત જ જુદી છે જીવવાની...

પોતાની દરેક ભૂલો છુપાવવાની,
 ને અન્યની એક એક યાદ રાખવાની,
અહીં તો રીત જ જુદી છે જીવવાની...

~  ગાહા અમીના આઈ

©Vasim Gaha

અહીંઅહીં તો રીત જ જુદી છે જીવવાની.. માણસની પીઠ પાછળ બુરાઈ કરવાની, ને સામે મીઠું મીઠું બોલવાની, અહીં તો રીત જ જુદી છે જીવવાની... હકીકતમાં તો નફરત ભરી લાગણી, ને દુનિયાને દેખાડવા આંખોમાં નમી, અહીં તો રીત જ જુદી છે જીવવાની.... સ્વાર્થથી ચાલે છે એમના મન ની સવારી, ને ઈર્ષા થકી તો જાય પોતે પણ બળી, અહીં તો રીત જ જુદી છે જીવવાની... કોઈકની ખુશીમાં દુઃખી થવાની, ને દુઃખમાં મોજ માણવાની, અહીં તો રીત જ જુદી છે જીવવાની... પોતાની દરેક ભૂલો છુપાવવાની, ને અન્યની એક એક યાદ રાખવાની, અહીં તો રીત જ જુદી છે જીવવાની... ~ ગાહા અમીના આઈ ©Vasim Gaha

#adventure
#life

People who shared love close

More like this

Trending Topic