હવે વાત કરવા ગઝલ વાપરું છું, દરદ ફૂંકવા | ગુજરાતી Shayari Video

"હવે વાત કરવા ગઝલ વાપરું છું, દરદ ફૂંકવા હું ચલમ વાપરું છું. કમાણી બીજી ક્યાં કરી છે જીવનભર, જખમ વાપરું છું, દરદ વાપરું છું. તમે વાપરો છો વિચારી વિચારી, વિચાર્યા વગર હું તરત વાપરું છું. દવા ઝેરની હોય છે ઝેર પોતે હ્રદય ઠારવા હું અગન વાપરું છું. વધું દબદબો ક્યાં જરૂરી છે નાજુક અમિત જરૂરત પડે ત્યાં ઝલક વાપરું છું 💐 શુભ રાત્રિ 💐 ©અમિતકુમાર સોની "

હવે વાત કરવા ગઝલ વાપરું છું, દરદ ફૂંકવા હું ચલમ વાપરું છું. કમાણી બીજી ક્યાં કરી છે જીવનભર, જખમ વાપરું છું, દરદ વાપરું છું. તમે વાપરો છો વિચારી વિચારી, વિચાર્યા વગર હું તરત વાપરું છું. દવા ઝેરની હોય છે ઝેર પોતે હ્રદય ઠારવા હું અગન વાપરું છું. વધું દબદબો ક્યાં જરૂરી છે નાજુક અમિત જરૂરત પડે ત્યાં ઝલક વાપરું છું 💐 શુભ રાત્રિ 💐 ©અમિતકુમાર સોની

#kitaab

People who shared love close

More like this

Trending Topic