tags

New 'ગુજરાતી શાયરી दीपावली' Status, Photo, Video

Find the latest Status about 'ગુજરાતી શાયરી दीपावली' from top creators only on Nojoto App. Also find trending photos & videos about 'ગુજરાતી શાયરી दीपावली'.

  • Latest
  • Popular
  • Video

White કળા કુટુંબ મા ન હોય, દોસ્તી મા દગો ના હોય, બાકી વિશ્વાસ વારસા મા અને ખુમારી ખાનદાની મા હોય એના વાવેતર ના હોય. . ©Dinesh Lodha

#શાયરી #Sad_Status  White કળા કુટુંબ મા ન હોય,
 દોસ્તી મા દગો ના હોય,
 બાકી વિશ્વાસ વારસા મા અને
 ખુમારી ખાનદાની મા હોય એના વાવેતર ના હોય. .

©Dinesh Lodha

#Sad_Status બેસ્ટ ગુજરાતી શાયરી શાયરી દોસ્તી ગુડ મોર્નિંગ શાયરી

11 Love

#શાયરી #Shiva  White ક્યા ખબર હોય છે એકબીજાના સ્વભાવ ની…આતો બસ લાગણી જ હોય બાકી રંગ તો લોહી ના સબંધ માંથી પણ ઊડી જાય છે

©Dinesh Lodha

#Shiva બેસ્ટ ગુજરાતી શાયરી સંબંધ શાયરી શાયરી દોસ્તી શાયરી પ્રેમ

117 View

#શાયરી #Sad_Status  White  સંબંધોનુ ક્ષેત્રફળ પણ ખરુ છે, લોકો લંબાઈ અને પહોળાઈ માપે છે ,પણ ઊંડાઈ તો કોઈ જોતુ જ નથી !!

©Dinesh Lodha

#Sad_Status સંબંધ શાયરી યાદ ની શાયરી બેસ્ટ ગુજરાતી શાયરી

135 View

#શાયરી #Krishna  White જેટલું મોટું સપનું હશે
 તેટલું જ મોટું સંઘર્ષ હશે
  અને જેટલું મોટું સંઘર્ષ હશે
તેટલી જ મોટી સફળતા હશે. 
 happy janmashtami

©Dinesh Lodha

#Krishna શાયરી સાથે શુભકામના બેસ્ટ ગુજરાતી શાયરી શાયરી પ્રેમ

81 View

#raksha_bandhan_2024 #શાયરી  White અભિમાની માણસને કદી સાચા મિત્રો હોતા નથી, જયારે તેઓ તવંગર હોય છે ત્યારે તેઓ કોઈને ઓળખતા નથી અને જયારે તેઓ વિપત્તિમાં હોય છે ત્યારે તેમને કોઈ ઓળખતું નથી

©Dinesh Lodha

#raksha_bandhan_2024 શાયરી પ્રેમ શાયરી દોસ્તી બેસ્ટ ગુજરાતી શાયરી સંબંધ શાયરી

126 View

દિવસો સુધી ગાગાલગા ગાગાલગા ગાલગાગા ગાલગા દિલમાં દબાવી છે અમે વાતને દિવસો સુધી એકીટશે મે છે નિહાળી વાટને દિવસો સુધી કાયમ મનાવી તડપતી જાતને દિવસો સુધી રાખી છુપાવી ને બધી ચોટ ને દિવસો સુધી પાગલ તમારી ચાહમાં કેટલો વિહવળ થયો સરિતા વહાવી આંખથી રાતને દિવસો સુધી અકબંધ ને જીવંત રાખી સતત છે યાદમાં એ આખરી ઉભળક મુલાકાતને દિવસો સુધી આફત નડી અમને ઘણી રાહમાં તારી "પ્રિયે" હસતા મુખે ટાળી ગયો ઘાતને દિવસો સુધી 202407192257 ©प्रकाश " प्रिये"

#ગુજરાતી_સાહિત્ય #પ્રેમ #શાયરી #કવિતા #GoldenHour  દિવસો સુધી

ગાગાલગા ગાગાલગા ગાલગાગા ગાલગા

દિલમાં દબાવી છે અમે વાતને દિવસો સુધી 
એકીટશે મે છે નિહાળી વાટને દિવસો સુધી

કાયમ મનાવી તડપતી જાતને દિવસો સુધી 
રાખી છુપાવી ને બધી ચોટ ને દિવસો સુધી 

પાગલ તમારી ચાહમાં કેટલો વિહવળ થયો
સરિતા વહાવી આંખથી રાતને દિવસો સુધી

અકબંધ ને જીવંત રાખી સતત છે યાદમાં
એ આખરી ઉભળક મુલાકાતને દિવસો સુધી
 
આફત નડી અમને ઘણી રાહમાં તારી "પ્રિયે"
હસતા મુખે ટાળી ગયો ઘાતને દિવસો સુધી 

202407192257

©प्रकाश " प्रिये"

#GoldenHour શાયરી પ્રેમ યાદ ની શાયરી 'ગુજરાતી શાયરી दीपावली' બેસ્ટ ગુજરાતી શાયરી રોમેન્ટિક શાયરી #ગઝલ #ગુજરાતી_સાહિત્ય #યાદ #પ્રેમ #a

13 Love

Trending Topic