English
આજનો શબ્દ છે - કાગળ આ શબ્દ નો પ્રયોગ કરી તમારી રચનાઓ ઉમેરો . #કાગળ #WOD.
110 Stories
===== કાગળ સમ કોરા તમે અને કલમ સમ ભીના અમે, આમાં આપણી જોડી કેમ બને??? ખબર નથી આમ કાગળ-કલમ ને કેમ બને શું કારણ બતાવી શકો તમે??? ©Piરાणी N@સरीन "♥️की✍️से..."
Piરાणी N@સरीन !! "Twiનकल"
12 Love
લખો તો ઘણું ઘણું નહીં તો સાવ કોરે કોરું... #dharasays
Dhara Rami
5 Love
કાગળ ઉપર લખતો હતો તારા માટે શાયરી અને આપણી વાતો પણ અચાનક યાદ આવ્યું કે કાગળ ઉપર લખવા કરતા (nojoto)app જ download કરી લઉં download for nojoto app
Rohit Vachhani
6 Love
કાગળ કલમ ની આ દોસ્તી, જાણે લાગે મને મીરાં કાનાં ની આ દોસ્તી..! # ઇમરાન પઠાણ *અમન*
imran pathan
Aaj Fari hu koro Kagal Thai gyo Lakhelu Bdhu bhusai gyu Koi rabbar Thai Mari Aagal Thai gyo Dunia jitva Chalya hta Ame Kagal bni Koi Achanak Bhusi ne Shayar Thai gyo
Jeet Panchal
7 Love
એક અક્ષર લખવા માટે જો કાગળ અને કલમ વચ્ચે પણ સંધર્ષ થતો હોયતો... વ્હાલા આતો જીવન છે...!
Prashant Vasoya
3 Love
You are not a Member of Nojoto with email
or already have account Login Here
Will restore all stories present before deactivation. It may take sometime to restore your stories.
Continue with Social Accounts
Download App
Stories | Poetry | Experiences | Opinion
कहानियाँ | कविताएँ | अनुभव | राय
Continue with
Download the Nojoto Appto write & record your stories!
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here