રેતી નો કોઈ રંગ હોતો નથી ઊંટ નો કોઈ આકાર હોતો નથી

"રેતી નો કોઈ રંગ હોતો નથી ઊંટ નો કોઈ આકાર હોતો નથી ખાબોચીયા ને મોટાપો હોતો નથી આંધળા ને દુનિયા અજાણી હોતી નથી મીઠા માં મીઠાશ હોતી નથી ભગવાન કાંઈ બહાર હોતો નથી નસીબ ને કયારેય તાળાં હોતાં નથી અહીં તો માણસને પૈસો દેખાય છે સાચુ તો એ છે ઈન્સાનીયત થી પૈસો કયારેય મોટો હોતો નથી... ✍Writer Vini "

 રેતી નો કોઈ રંગ હોતો નથી 
ઊંટ નો કોઈ આકાર હોતો નથી 
ખાબોચીયા ને મોટાપો હોતો નથી 
આંધળા ને દુનિયા અજાણી હોતી નથી 
મીઠા માં મીઠાશ હોતી નથી 
ભગવાન કાંઈ બહાર હોતો નથી 
નસીબ ને કયારેય તાળાં હોતાં નથી 
અહીં તો
માણસને પૈસો દેખાય છે 
સાચુ તો એ છે
ઈન્સાનીયત થી પૈસો કયારેય મોટો હોતો નથી...

✍Writer Vini

રેતી નો કોઈ રંગ હોતો નથી ઊંટ નો કોઈ આકાર હોતો નથી ખાબોચીયા ને મોટાપો હોતો નથી આંધળા ને દુનિયા અજાણી હોતી નથી મીઠા માં મીઠાશ હોતી નથી ભગવાન કાંઈ બહાર હોતો નથી નસીબ ને કયારેય તાળાં હોતાં નથી અહીં તો માણસને પૈસો દેખાય છે સાચુ તો એ છે ઈન્સાનીયત થી પૈસો કયારેય મોટો હોતો નથી... ✍Writer Vini

#મારા શબ્દ ની ભીનાશ @VR Budasana

People who shared love close

More like this

Trending Topic