Vini Patel

Vini Patel Lives in Morbi, Gujarat, India

"God With Me"

  • Latest
  • Popular
  • Repost
  • Video

દેવતાઓમાં પ્રથમ પુજાણા ગજાનન ગણપતિ દેવ લાંબી સૂંઢ વાળા પાર્વતી ના બાળ સૌ બાળકો તમને વિનવે 🙏 વિધ્ન હરો કલ્યાણ કારી દેવ... 😊 Happy Ganesh Chaturthi 😊 ✍Writer Vini

#વિચાર #ganesha  દેવતાઓમાં પ્રથમ પુજાણા
ગજાનન ગણપતિ દેવ
લાંબી સૂંઢ વાળા 
પાર્વતી ના બાળ
સૌ બાળકો તમને વિનવે 
🙏
વિધ્ન હરો કલ્યાણ કારી દેવ...

😊 Happy Ganesh Chaturthi 😊

✍Writer Vini

#ganesha

28 Love

કેદ કરી લે 💝 તારી 👉 આંખોમાં 👁 દુનિયા ની 🔮 એ યાદગાર 💌 સૌથી સુંદર 👌 તસવીર 🖼 ✍Writer Vini

#worldphotographyday #વિચાર #VR  કેદ કરી લે
💝
તારી  
👉
આંખોમાં
👁
દુનિયા ની 
🔮
એ યાદગાર
💌
સૌથી સુંદર 
👌
તસવીર 
🖼

✍Writer Vini

#worldphotographyday #VR Budasana

38 Love

હું તારી ફઈ તને ખુશીઓનો મહાસાગર મળે વડીલો ના આશીર્વાદ હંમેશાં તારા માથે રહે સગા વહાલા નો સ્નેહ હંમેશાં વરસતો રહે હેતની હેલીઓ હંમેશા તારા નશીબ રહે તારા ચહેરા નું સ્મિત હંમેશા ધબકતું રહે એવી પ્રાર્થના આજના તારા જન્મ દિવસ પર ભગવાન પાસે માંગુ હંમેશા ખુશ રહે કાના 🎂🎁🎉Happy Birthday Veer 🎉🎁🎂 ✍Writer Vini

#વિચાર #Happy  હું તારી ફઈ
તને ખુશીઓનો મહાસાગર મળે
વડીલો ના આશીર્વાદ હંમેશાં તારા માથે રહે
સગા વહાલા નો સ્નેહ હંમેશાં વરસતો રહે
હેતની હેલીઓ હંમેશા તારા નશીબ રહે
તારા ચહેરા નું સ્મિત હંમેશા ધબકતું રહે
એવી પ્રાર્થના આજના તારા જન્મ દિવસ પર 
 ભગવાન પાસે માંગુ
હંમેશા ખુશ રહે કાના
🎂🎁🎉Happy Birthday Veer 🎉🎁🎂
✍Writer Vini

#Happy Birthday Kanu

24 Love

તને ક્રિષ્ના કહું કે કાન તને માધવ કહું કે મોહન તને ગોવિંદ કહું કે ગોપાલ તને શ્યામ કહું કે સુંદિર શ્યામ તને નટવર કહું કે નંદલાલ તને માખણચોર કહું કે મુરલીધર તને ગિરધારી કહું કે દ્વારકેશ નામ તો તારા અનેક છે પણ આજે તો ફકત કહીશું 🎁🎉🎂Happy Birthday Kanha 🎂🎉🎁 ✍Writer Vini

#Janamashtmi2020  તને ક્રિષ્ના કહું કે કાન
તને માધવ કહું કે મોહન
તને ગોવિંદ કહું કે ગોપાલ
તને શ્યામ કહું કે સુંદિર શ્યામ 
તને નટવર કહું કે નંદલાલ
તને માખણચોર કહું કે મુરલીધર 
તને ગિરધારી કહું કે દ્વારકેશ 
નામ તો તારા અનેક છે
પણ
આજે તો ફકત કહીશું 

🎁🎉🎂Happy Birthday Kanha 🎂🎉🎁

✍Writer Vini

#Janamashtmi2020 VR Budasana

21 Love

शिव शक्ति से हि पूर्ण है, शक्ति के वो सिंदूर है, गौरी के गौरव के लिए, जो हो रहे अब दूर है।।

#વિચાર #ओम  शिव शक्ति से हि पूर्ण है,
शक्ति के वो सिंदूर है,
गौरी के गौरव के लिए,
जो हो रहे अब दूर है।।

#ओम नम:शिवाय🙏

23 Love

રેતી નો કોઈ રંગ હોતો નથી ઊંટ નો કોઈ આકાર હોતો નથી ખાબોચીયા ને મોટાપો હોતો નથી આંધળા ને દુનિયા અજાણી હોતી નથી મીઠા માં મીઠાશ હોતી નથી ભગવાન કાંઈ બહાર હોતો નથી નસીબ ને કયારેય તાળાં હોતાં નથી અહીં તો માણસને પૈસો દેખાય છે સાચુ તો એ છે ઈન્સાનીયત થી પૈસો કયારેય મોટો હોતો નથી... ✍Writer Vini

#વિચાર #મારા  રેતી નો કોઈ રંગ હોતો નથી 
ઊંટ નો કોઈ આકાર હોતો નથી 
ખાબોચીયા ને મોટાપો હોતો નથી 
આંધળા ને દુનિયા અજાણી હોતી નથી 
મીઠા માં મીઠાશ હોતી નથી 
ભગવાન કાંઈ બહાર હોતો નથી 
નસીબ ને કયારેય તાળાં હોતાં નથી 
અહીં તો
માણસને પૈસો દેખાય છે 
સાચુ તો એ છે
ઈન્સાનીયત થી પૈસો કયારેય મોટો હોતો નથી...

✍Writer Vini

#મારા શબ્દ ની ભીનાશ @VR Budasana

23 Love

Trending Topic