હું તારી ફઈ
તને ખુશીઓનો મહાસાગર મળે
વડીલો ના આશીર્
  • Latest
  • Popular
  • Video

હું તારી ફઈ તને ખુશીઓનો મહાસાગર મળે વડીલો ના આશીર્વાદ હંમેશાં તારા માથે રહે સગા વહાલા નો સ્નેહ હંમેશાં વરસતો રહે હેતની હેલીઓ હંમેશા તારા નશીબ રહે તારા ચહેરા નું સ્મિત હંમેશા ધબકતું રહે એવી પ્રાર્થના આજના તારા જન્મ દિવસ પર ભગવાન પાસે માંગુ હંમેશા ખુશ રહે કાના 🎂🎁🎉Happy Birthday Veer 🎉🎁🎂 ✍Writer Vini

#વિચાર #Happy  હું તારી ફઈ
તને ખુશીઓનો મહાસાગર મળે
વડીલો ના આશીર્વાદ હંમેશાં તારા માથે રહે
સગા વહાલા નો સ્નેહ હંમેશાં વરસતો રહે
હેતની હેલીઓ હંમેશા તારા નશીબ રહે
તારા ચહેરા નું સ્મિત હંમેશા ધબકતું રહે
એવી પ્રાર્થના આજના તારા જન્મ દિવસ પર 
 ભગવાન પાસે માંગુ
હંમેશા ખુશ રહે કાના
🎂🎁🎉Happy Birthday Veer 🎉🎁🎂
✍Writer Vini

#Happy Birthday Kanu

24 Love

Trending Topic