VR Budasana

VR Budasana

Always Trust Me

  • Latest
  • Popular
  • Video

હતી એ સામે, હું સ્મિત ના આપી શક્યો.... છું એના પ્રેમમાં ચકચૂર, હું કહી ના શક્યો.... ©VR Budasana

#શાયરી #SongOfLove  હતી એ સામે,
હું સ્મિત ના આપી શક્યો....

છું એના પ્રેમમાં ચકચૂર,
હું કહી ના શક્યો....

©VR Budasana
#શાયરી  સિગરેટ કે ધુએ સે ઈશ્ક નહિં કરના હમે, 
કમબખ્ત ચાય બુરા માન જાયેગી...

©VR Budasana

સિગરેટ કે ધુએ સે ઈશ્ક નહિં કરના હમે, કમબખ્ત ચાય બુરા માન જાયેગી... ©VR Budasana

86 View

कितनी छोटी सी दुनिया है मेरी, एक मै हूँ और एक दोस्ती तेरी.. ©VR Budasana

#શાયરી #friends  कितनी छोटी सी दुनिया है मेरी,
एक मै हूँ और एक दोस्ती तेरी..

©VR Budasana

#friends

10 Love

સબંધ ની જવાબદારી એટલે, સત્ય જાણવા છતાં પણ સાંત રહેવું.... ©VR Budasana

#શાયરી  સબંધ ની જવાબદારી એટલે,
સત્ય જાણવા છતાં પણ સાંત રહેવું....

©VR Budasana

#Love

7 Love

સબંધ ની જવાબદારી એટલે, સત્ય જાણવા છતાં પણ શાંત રહેવું... ©VR Budasana

#જીવન  સબંધ ની જવાબદારી એટલે,
સત્ય જાણવા છતાં પણ શાંત રહેવું...

©VR Budasana

#Love

10 Love

સૂરજના કિરણો તેઝ આપે, ખીલતા ફૂલો ખુશ્બૂ આપે, અમે જે આપીએ એ પણ ઓછું પડે, ભગવાન "કૃષ્ણ" જન્મદિવસ પર જિંદગીનો બધો આનંદ તમને આપે, જન્મદિવસની મુબારક.... ©VR Budasana

#કવિતા  સૂરજના કિરણો તેઝ આપે,
ખીલતા ફૂલો ખુશ્બૂ આપે, 
અમે જે આપીએ એ પણ ઓછું પડે,
ભગવાન "કૃષ્ણ" જન્મદિવસ પર 
જિંદગીનો બધો આનંદ તમને આપે,

જન્મદિવસની મુબારક....

©VR Budasana

સૂરજના કિરણો તેઝ આપે, ખીલતા ફૂલો ખુશ્બૂ આપે, અમે જે આપીએ એ પણ ઓછું પડે, ભગવાન "કૃષ્ણ" જન્મદિવસ પર જિંદગીનો બધો આનંદ તમને આપે, જન્મદિવસની મુબારક.... ©VR Budasana

12 Love

Trending Topic