Mantri Ji થઈ પુરી ચૂંટણી,લોકડાઉન હવે કરો મંત્રી જી

"Mantri Ji થઈ પુરી ચૂંટણી,લોકડાઉન હવે કરો મંત્રી જી, જનતાને પુરો ઘરમાં,તમે બહાર ફરો મંત્રી જી. કહો છો,કોરોના ગાઈડલાઈનનું પાલન કરો, અને છો તમે જ માસ્ક વગર ફરો મંત્રી જી. જનતા દેશની મૂંગી,બહેરી છે શું ખબર પડે ? આપ, ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરો મંત્રી જી. દઈ વેચી દેશ અને દેશની સંપત્તિ છડેચોક, છો આમ તમે વિકાસ દેશનો કરો મંત્રી જી. વેરો નાખો વધારી અને દંડ કરી દો ડબલ, પૈસે જનતાના ઘર આપનાં ભરો મંત્રી જી. પહેલાં લો ખરીદી મીડિયા, પત્રકારો પછી, ખૂબ ખુદનો પ્રચાર' ને પ્રસાર કરો મંત્રી જી. જોડશે હાથ જનતા આખું વર્ષ તમને ફક્ત, ચૂંટણી ટાણે હાથ જનતાને જોડો મંત્રી જી. વોટ નહીં મળે તમોને હશે જો ભાઈ ચારો, હિન્દૂ મુસ્લિમ કરી દેશ આખો તોડો મંત્રી જી. - રાહુલ વણોદ મો.8000739976"

 Mantri Ji થઈ પુરી ચૂંટણી,લોકડાઉન હવે કરો મંત્રી જી,
જનતાને પુરો ઘરમાં,તમે બહાર ફરો મંત્રી જી.

કહો છો,કોરોના ગાઈડલાઈનનું પાલન કરો,
અને છો તમે જ માસ્ક વગર ફરો મંત્રી જી.

જનતા દેશની મૂંગી,બહેરી છે શું ખબર પડે ?
આપ, ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરો મંત્રી જી.

દઈ વેચી દેશ અને  દેશની સંપત્તિ છડેચોક,
 છો આમ તમે વિકાસ દેશનો કરો મંત્રી જી.

વેરો નાખો વધારી અને દંડ કરી દો ડબલ,
 પૈસે જનતાના ઘર આપનાં ભરો મંત્રી જી.

પહેલાં લો ખરીદી મીડિયા, પત્રકારો પછી,
ખૂબ ખુદનો પ્રચાર' ને પ્રસાર કરો મંત્રી જી.

જોડશે હાથ જનતા આખું વર્ષ તમને ફક્ત,
 ચૂંટણી ટાણે હાથ જનતાને જોડો મંત્રી જી.

વોટ નહીં મળે તમોને હશે જો ભાઈ ચારો,
હિન્દૂ મુસ્લિમ કરી દેશ આખો તોડો મંત્રી જી.

                - રાહુલ વણોદ
                  મો.8000739976

Mantri Ji થઈ પુરી ચૂંટણી,લોકડાઉન હવે કરો મંત્રી જી, જનતાને પુરો ઘરમાં,તમે બહાર ફરો મંત્રી જી. કહો છો,કોરોના ગાઈડલાઈનનું પાલન કરો, અને છો તમે જ માસ્ક વગર ફરો મંત્રી જી. જનતા દેશની મૂંગી,બહેરી છે શું ખબર પડે ? આપ, ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરો મંત્રી જી. દઈ વેચી દેશ અને દેશની સંપત્તિ છડેચોક, છો આમ તમે વિકાસ દેશનો કરો મંત્રી જી. વેરો નાખો વધારી અને દંડ કરી દો ડબલ, પૈસે જનતાના ઘર આપનાં ભરો મંત્રી જી. પહેલાં લો ખરીદી મીડિયા, પત્રકારો પછી, ખૂબ ખુદનો પ્રચાર' ને પ્રસાર કરો મંત્રી જી. જોડશે હાથ જનતા આખું વર્ષ તમને ફક્ત, ચૂંટણી ટાણે હાથ જનતાને જોડો મંત્રી જી. વોટ નહીં મળે તમોને હશે જો ભાઈ ચારો, હિન્દૂ મુસ્લિમ કરી દેશ આખો તોડો મંત્રી જી. - રાહુલ વણોદ મો.8000739976

#મંત્રી_જી

People who shared love close

More like this

Trending Topic