White આ શ્રાવણ મહિનાંમાં ઓફર પર ઓફર, આજકાલ તો Unli | ગુજરાતી કવિતા

"White આ શ્રાવણ મહિનાંમાં ઓફર પર ઓફર, આજકાલ તો Unlimited free સિવાય વાત અધૂરી લાગે, friendship day માં friendship બેલ્ટની ઓફર, રક્ષાબંધનમાં રાખડીઓની ઓફર, સ્વતંત્રતાનાં દિવસે ઘરે ઘર તિરંગા લહેરાવાની ઓફર, જન્માષ્ટમી પર અને પછી અંબાલાલ કાકાની Unlimited વરસાદ બંધ ન થવાની ઓફર,... ©Meena Prajapati"

 White આ શ્રાવણ મહિનાંમાં ઓફર પર ઓફર,
આજકાલ તો Unlimited free સિવાય વાત અધૂરી લાગે,
friendship day માં  friendship બેલ્ટની ઓફર,
રક્ષાબંધનમાં રાખડીઓની ઓફર,
સ્વતંત્રતાનાં દિવસે ઘરે ઘર તિરંગા લહેરાવાની ઓફર,
જન્માષ્ટમી પર અને પછી અંબાલાલ કાકાની 
Unlimited વરસાદ બંધ ન થવાની ઓફર,...

©Meena Prajapati

White આ શ્રાવણ મહિનાંમાં ઓફર પર ઓફર, આજકાલ તો Unlimited free સિવાય વાત અધૂરી લાગે, friendship day માં friendship બેલ્ટની ઓફર, રક્ષાબંધનમાં રાખડીઓની ઓફર, સ્વતંત્રતાનાં દિવસે ઘરે ઘર તિરંગા લહેરાવાની ઓફર, જન્માષ્ટમી પર અને પછી અંબાલાલ કાકાની Unlimited વરસાદ બંધ ન થવાની ઓફર,... ©Meena Prajapati

#love_shayari ગુજરાતી કવિતા

People who shared love close

More like this

Trending Topic