માનવતા માનવતા મહેકાવીએ ચંદન થી વંદન શીતળ છે, એવું

"માનવતા માનવતા મહેકાવીએ ચંદન થી વંદન શીતળ છે, એવું કદી નાં ભુલીએ, માનવને મમતાનાં આપણ, ચાલો પાઠ શીખવીએ. આપણ માનવતા.... સદીઓથી જે પ્રકિશ આપે, એ ભાણને કાં ભુલીએ, શીતળતા સૌમાં ભરી દે, એવા ચંદ્રને ચીતરીએ. આપણ માનવતા.... વટેમાર્ગુનો વિસામો છે , એ વૃક્ષને કાં વિહરીએ, ફોરમ તો ફુલોની કેવી ? જગ મહેકાવી દઇએ. આપણ માનવતા.... ખડખડ ઝરણા નદીનાળા, પ્રકૃતિને પરહરીએ, ખારો કહીને સદાય નીંદીએ,તોય મોતીને વરીએ. આપણ માનવતા.... મહાવિચીત્ર માનવ એમાં,અહમ ઉર નાં ધરીએ, નિમર્ળને નિખાલસતાથી, "સ્નેહ" સમર્પિત કરીએ. આપણ માનવતા...."

 માનવતા માનવતા મહેકાવીએ
ચંદન થી વંદન શીતળ છે, એવું કદી નાં ભુલીએ,
માનવને મમતાનાં આપણ, ચાલો પાઠ શીખવીએ.
આપણ માનવતા....
સદીઓથી જે પ્રકિશ આપે, એ ભાણને કાં ભુલીએ,
શીતળતા સૌમાં ભરી દે, એવા ચંદ્રને ચીતરીએ. 
આપણ માનવતા....

વટેમાર્ગુનો વિસામો છે , એ વૃક્ષને કાં વિહરીએ,
ફોરમ તો ફુલોની કેવી ? જગ મહેકાવી દઇએ.
આપણ માનવતા....

ખડખડ ઝરણા નદીનાળા, પ્રકૃતિને પરહરીએ,
ખારો કહીને  સદાય નીંદીએ,તોય મોતીને  વરીએ. 
આપણ માનવતા....

મહાવિચીત્ર માનવ એમાં,અહમ ઉર નાં ધરીએ,
નિમર્ળને નિખાલસતાથી, "સ્નેહ" સમર્પિત કરીએ.
 આપણ માનવતા....

માનવતા માનવતા મહેકાવીએ ચંદન થી વંદન શીતળ છે, એવું કદી નાં ભુલીએ, માનવને મમતાનાં આપણ, ચાલો પાઠ શીખવીએ. આપણ માનવતા.... સદીઓથી જે પ્રકિશ આપે, એ ભાણને કાં ભુલીએ, શીતળતા સૌમાં ભરી દે, એવા ચંદ્રને ચીતરીએ. આપણ માનવતા.... વટેમાર્ગુનો વિસામો છે , એ વૃક્ષને કાં વિહરીએ, ફોરમ તો ફુલોની કેવી ? જગ મહેકાવી દઇએ. આપણ માનવતા.... ખડખડ ઝરણા નદીનાળા, પ્રકૃતિને પરહરીએ, ખારો કહીને સદાય નીંદીએ,તોય મોતીને વરીએ. આપણ માનવતા.... મહાવિચીત્ર માનવ એમાં,અહમ ઉર નાં ધરીએ, નિમર્ળને નિખાલસતાથી, "સ્નેહ" સમર્પિત કરીએ. આપણ માનવતા....

#માનવતા

People who shared love close

More like this

Trending Topic