તમે સ્ત્રી તરીકે જન્મ્યાં છો ત્યારે... તમારાં સ્ત્

"તમે સ્ત્રી તરીકે જન્મ્યાં છો ત્યારે... તમારાં સ્ત્રીત્વ ઉપર ગર્વ કરો! તમે જેવાં છો, એવાં જ બની રહો. ઘર, સમાજ કે દેશ માટે તમને જે કલ્યાણકારી માર્ગ લાગે, એ જ અપનાવો! તમે જે યુગમાં જન્મ્યાં છો, એ યુગમાં તમે શ્રેષ્ઠ જ છો! પરિવર્તન એ સંસારનો નિયમ છે, તો સ્ત્રીમાં પણ પરિવર્તન આવકાર્ય જ છે! તમારી પોતાની ઓળખ ટકાવી રાખો. તમે જાતે જ તમારી જાતને તૈયાર કરો! આ હક સમાજને ન આપો. પોતાને માન આપો, પોતાનું આત્મસન્માન જાળવતાં શીખો. પોતાનાં ઉપર અખૂટ વિશ્વાસ અને અડગ શ્રદ્ધા રાખો! અસમર્થ નહીં, આત્મવિશ્વાસી બનો. હંમેશા ખુશ રહો!  મસ્ત રહો! - કિંજલ પંડ્યા ©Kinjal Pandya"

 તમે સ્ત્રી તરીકે જન્મ્યાં છો ત્યારે...
તમારાં સ્ત્રીત્વ ઉપર ગર્વ કરો!
તમે જેવાં છો, એવાં જ બની રહો.
ઘર, સમાજ કે દેશ માટે
તમને જે કલ્યાણકારી માર્ગ લાગે,
એ જ અપનાવો!
તમે જે યુગમાં જન્મ્યાં છો,
એ યુગમાં તમે શ્રેષ્ઠ જ છો! 
પરિવર્તન એ સંસારનો નિયમ છે,
તો સ્ત્રીમાં પણ પરિવર્તન આવકાર્ય જ છે!
તમારી પોતાની ઓળખ ટકાવી રાખો.
તમે જાતે જ તમારી જાતને તૈયાર કરો!
આ હક સમાજને ન આપો.
પોતાને માન આપો, પોતાનું આત્મસન્માન જાળવતાં શીખો. 
પોતાનાં ઉપર અખૂટ વિશ્વાસ અને અડગ શ્રદ્ધા રાખો! 
અસમર્થ નહીં, આત્મવિશ્વાસી બનો.
હંમેશા ખુશ રહો!  મસ્ત રહો! 

- કિંજલ પંડ્યા

©Kinjal Pandya

તમે સ્ત્રી તરીકે જન્મ્યાં છો ત્યારે... તમારાં સ્ત્રીત્વ ઉપર ગર્વ કરો! તમે જેવાં છો, એવાં જ બની રહો. ઘર, સમાજ કે દેશ માટે તમને જે કલ્યાણકારી માર્ગ લાગે, એ જ અપનાવો! તમે જે યુગમાં જન્મ્યાં છો, એ યુગમાં તમે શ્રેષ્ઠ જ છો! પરિવર્તન એ સંસારનો નિયમ છે, તો સ્ત્રીમાં પણ પરિવર્તન આવકાર્ય જ છે! તમારી પોતાની ઓળખ ટકાવી રાખો. તમે જાતે જ તમારી જાતને તૈયાર કરો! આ હક સમાજને ન આપો. પોતાને માન આપો, પોતાનું આત્મસન્માન જાળવતાં શીખો. પોતાનાં ઉપર અખૂટ વિશ્વાસ અને અડગ શ્રદ્ધા રાખો! અસમર્થ નહીં, આત્મવિશ્વાસી બનો. હંમેશા ખુશ રહો!  મસ્ત રહો! - કિંજલ પંડ્યા ©Kinjal Pandya

#Feminism

People who shared love close

More like this

Trending Topic