આગળ જવાની હોડમાં... એક હળવું તે પાંદડું છેવટે, આપ | ગુજરાતી કવિતા

"આગળ જવાની હોડમાં... એક હળવું તે પાંદડું છેવટે, આપણને હરવી જશે, હો ભલે બધા દાવ જાણતા, છતાં એ છટકી જશે. હોય ના કદી અહંમ એનો,જે ઘડીકમાં થંભી જશે, ઓકાત શું આપણી ? ભ્રમ બધો તે દિ' મટી જશે! ઘોર અંધારને જો ચાહો તો એ આપણો બની જશે, ચકમતા જેમ તારલા, એમ અંતર પણ ચમકી જશે. ધૂળ ભર્યા છે આ વિચારો, દૂર તો વળી કયાં જશે! અંતરથી છીએ મેલા એથી ડર છે કે કોક જાણી જશે. ઈર્ષા જેવું જે ઊગ્યુંતું, જાતને એ જ તો ભરખી જશે, આગળ જવાની હોડમાં 'વસીમ' માણસાઈ મટી જશે. ~ ગાહા વસીમ આઈ. ©Vasim Gaha"

 આગળ જવાની હોડમાં...

એક હળવું તે પાંદડું છેવટે, આપણને હરવી જશે,
હો ભલે બધા દાવ જાણતા, છતાં એ છટકી જશે.

હોય ના કદી અહંમ એનો,જે ઘડીકમાં થંભી જશે,
ઓકાત શું આપણી ? ભ્રમ બધો તે દિ' મટી જશે!

ઘોર અંધારને જો ચાહો તો એ આપણો બની જશે,
ચકમતા જેમ તારલા, એમ અંતર પણ ચમકી જશે.

ધૂળ  ભર્યા છે  આ  વિચારો,  દૂર તો વળી કયાં જશે!
અંતરથી છીએ મેલા એથી ડર છે કે કોક જાણી જશે.

ઈર્ષા જેવું જે ઊગ્યુંતું, જાતને એ જ તો ભરખી જશે,
આગળ જવાની હોડમાં 'વસીમ' માણસાઈ મટી જશે.

~ ગાહા વસીમ આઈ.

©Vasim Gaha

આગળ જવાની હોડમાં... એક હળવું તે પાંદડું છેવટે, આપણને હરવી જશે, હો ભલે બધા દાવ જાણતા, છતાં એ છટકી જશે. હોય ના કદી અહંમ એનો,જે ઘડીકમાં થંભી જશે, ઓકાત શું આપણી ? ભ્રમ બધો તે દિ' મટી જશે! ઘોર અંધારને જો ચાહો તો એ આપણો બની જશે, ચકમતા જેમ તારલા, એમ અંતર પણ ચમકી જશે. ધૂળ ભર્યા છે આ વિચારો, દૂર તો વળી કયાં જશે! અંતરથી છીએ મેલા એથી ડર છે કે કોક જાણી જશે. ઈર્ષા જેવું જે ઊગ્યુંતું, જાતને એ જ તો ભરખી જશે, આગળ જવાની હોડમાં 'વસીમ' માણસાઈ મટી જશે. ~ ગાહા વસીમ આઈ. ©Vasim Gaha

#Beauty
#માણસાઈ
#હરીફાઈ
#ગુજરાતી
#New

People who shared love close

More like this

Trending Topic