ભીતર ગૂંજે નાદ शिवोहम्।
તેથી લાગે अखिलं मधुरम्।
એ કાયમ સાથે ના રહેશે,
सर्वम् दुःखं सर्वम् क्षणिकम्।
ગુર્જરી ગળથૂથીમાં પીધી,
દ્વિજ થયો पीत्वा संस्कृतम्।
મિત્રો, મહેફિલ, ચાની ચુસ્કી,
એ જ ખરું છે मम ऐश्वर्यम्।
હું ક્યાંથી કંઈ નવતર લાવું?
છે व्यासोच्छिष्ट जगत्सर्वम्।
ભીતર ગૂંજે નાદ शिवोहम्।
તેથી લાગે अखिलं मधुरम्।
એ કાયમ સાથે ના રહેશે,
सर्वम् दुःखं सर्वम् क्षणिकम्।
ગુર્જરી ગળથૂથીમાં પીધી,
દ્વિજ થયો पीत्वा संस्कृतम्।
મિત્રો, મહેફિલ, ચાની ચુસ્કી,
એ જ ખરું છે मम ऐश्वर्यम्।
હું ક્યાંથી કંઈ નવતર લાવું?
છે व्यासोच्छिष्ट जगत्सर्वम्।
0 Love
તું સાડી ને નાનકડી બિંદી સાથે આવે છે,
આ સાદગી મન માં વીજળી ચમકાવે છે
I proud on myself..
મારે કોઈને મેળવવા માટે જુઠુ બોલવાની કે કોઈ બીજાના character ને down કરવાની જરુર નથી પડતી
પ્રવિણ
5 Love
ना घुमने के लिये कार चाहिए ,
ना गले के लिए हार चाहिए ,
भगवद् गीता मे श्री कृष्णा ने बहुत
बड़ी बात कही है
जीवन के उद्धार के लिए केवल मित्र , प्रेम और परिवार चाहिए
ना घुमने के लिये कार चाहिए ,
ना गले के लिए हार चाहिए ,
भगवद् गीता मे श्री कृष्णा ने बहुत
बड़ी बात कही है
जीवन के उद्धार के लिए केवल मित्र , प्रेम और परिवार चाहिए
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here