*જય વિશ્વકર્મા દાદા* ✍ .....
* દરેકની પોતાની *શક્તિ* અને *નબળાઇ* હોય છે ... *
*માછલી* જંગલમાં ચાલી શકતી નથી અને *સિંહ* પાણીમાં રાજા બની શકતો નથી ..... !! *
* તેથી દરેકને *મહત્વ* આપવું જોઈએ * ....
*જય અંબે* 💐 *આપનો દિવસ શુભરહે*💐💐💐💐💐💐 *આલેખન-મયંક.પંચાલ*

4 Love
સપના પણ કેટલા છેતરામણા હોય છે,
એમાંય કેટલા રિસામણા-મનામણા હોય છે.
ખુલી ગયા પછી વિરાન જણાય છે બધું,
એ બંધ આંખે જ સોહામણા હોય છે....
*જય વિશ્વકર્મા દાદા* હું મંદિરે... તો માત્ર
પ્રાર્થના કરવા જ જાઉં છું
ફરિયાદ કરવા તો,
મેં ઘરે અરીસો રાખ્યો છે.....
*આપનો દિવસ શુભરહે* *આલેખન.મયંક.પંચાલ*
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here