English
6353574625
"Upset" થઇ ને શું કરીશું અંતે તો એજ થવાનું છે જે ઉપરવાળાએ "Set" કર્યું છે !! By_✍️✍️✍️ Anas Odheja
Odheja Anas
8 Love
ક્યારેક તૂટેલા માણસનું દિલ તપાસજો સાહેબ, લખી રાખજો ભરપૂર પ્રેમ સિવાય કંઈ જોવા નહી મળે...!!! By_ ✍️✍️✍️Anas Odheja
9 Love
કદર અને કિંમત સમયસર ન થાય તો લાગણી અને પ્રેમ વિદાય લઈ લે છે..!! By_✍️✍️✍️ Anas Odheja
હસવું તો મારા વ્યક્તિત્વનો હિસ્સો છે, પણ મને ખુશ સમજીને દુઆમાં ભુલી ન જતાં..!! By_✍✍✍𝙰𝚗𝚊𝚜 𝙾𝚍𝚑𝚎𝚓𝚊
11 Love
માણસ ગમે તેવો હસમુખો હોય પણ, એકલતા માણસ ને કોરી ખાય છે..!! by✍🏻✍🏻✍🏻Anas Odheja
7 Love
સાહેબ ઘણાં દિવસથી હિચકીઓ નથી આવતી, ભુલી જનાર ની તબિયત તો સારી હશે ને..?? by✍🏻✍🏻✍🏻- 𝙰𝚗𝚊𝚜 𝙾𝚍𝚑𝚎𝚓𝚊
You are not a Member of Nojoto with email
or already have account Login Here
Will restore all stories present before deactivation. It may take sometime to restore your stories.
Continue with Social Accounts
Download App
Stories | Poetry | Experiences | Opinion
कहानियाँ | कविताएँ | अनुभव | राय
Continue with
Download the Nojoto Appto write & record your stories!
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here