Digvijay Gadhavi

Digvijay Gadhavi Lives in Charan Na Muvada, Gujarat, India

मैं शायर हूँ ऐसा मेरा मानना हैं 😌😁

https://instagram.com/_gadhavi_digvijay?igshid=NTA5ZTk1NTc=

  • Latest
  • Popular
  • Video
 ક્યાંથી લખી શકાશે તારાં ઉપર ગઝલ
ગાગાલગા લગા- માં થાકી જવાય છે

©Digvijay Gadhavi

#ગુજરાતી #ગઝલ #શાયરી #gujarati #ghazal #પ્રેમ #તું #Valentine #Love #nojotogujrati

88 View

#हिंदी #शायरी #ग़ज़ल #चाय #shayri #ghazal  आओ बैठो पास हमारे
देखो कुछ एहसास हमारे

ऐसा भी क्या गुस्सा होना
तुम ही तो हो खास हमारे

तेरी झूठी चाय पिउँ मैं
ऐसे दिन हो काश हमारे

©Digvijay Gadhavi

તારી ખબર મને તો જુદી રીતથી મળી પીવા ગયો શરાબ અને જિંદગી મળી ©Digvijay Gadhavi

 તારી ખબર મને તો જુદી રીતથી મળી 
પીવા ગયો શરાબ અને જિંદગી મળી

©Digvijay Gadhavi

#loveshayari #Love #gujarati #gazal #ગઝલ #ગુજરાતી #શાયરી #પ્રેમ #તું #Shayar

12 Love

 આજે અફીણને મેં ઘોળી દીધું હવામાં 
તારાં સિવાય બધ્ધા ઝૂમી ઉઠ્યા નશામાં

©Digvijay Gadhavi

#gujarati #ghazal #શાયરી #ગઝલ #ગુજરાતી #તું #પ્રેમ #Love #Nojoto

65 View

नये लोग दिल को सताने लगे हैं पुराने जखम हम छुपाने लगे हैं ©Digvijay Gadhavi

#शायरी #ग़ज़ल #जख्म #nojotohindi #शेर  नये लोग दिल को सताने लगे हैं
पुराने  जखम  हम छुपाने लगे हैं

©Digvijay Gadhavi

પીધું નથી કદી એ વાતે અફીણ ઘોળો એકાદ વાર મારાં માટે અફીણ ઘોળો ©Digvijay Gadhavi

 પીધું નથી કદી એ વાતે અફીણ ઘોળો 
એકાદ વાર  મારાં  માટે અફીણ ઘોળો

©Digvijay Gadhavi

#ગુજરાતી #ગઝલ #gujarati #શાયરી #gujaratiquotes #Nojoto #nojotogujrati

16 Love

Trending Topic