Dave Rupali janakray

Dave Rupali janakray

  • Latest
  • Popular
  • Video
#પ્રેમ #sad_shayari  White 





તું મારી સાચી આકૃતિ.
તારા માટે લખું હું કૃતિ.
તું કરજે મારી સ્વીકૃતિ,
આ પ્રેમની સાક્ષી પ્રકૃતિ.




❣️❣️❣️  "Rup"

©Dave Rupali janakray

#sad_shayari

54 View

#કવિતા  White 





હું તારી મસ્ત મજાની વાર્તા,
તું તે વાર્તાની સાર છો પ્રિયે!

હું વાર્તામાં રહેલી શબ્દાવલી,
તું તેના હર એક શબ્દ છો પ્રિયે!

હું વાર્તાની શરૂઆત અને અંત,
તું તે સમગ્ર વાર્તાનું શીર્ષક પ્રિયે!


❣️❣️❣️"Rup"

©Dave Rupali janakray

White હું તારી મસ્ત મજાની વાર્તા, તું તે વાર્તાની સાર છો પ્રિયે! હું વાર્તામાં રહેલી શબ્દાવલી, તું તેના હર એક શબ્દ છો પ્રિયે! હું વાર્તાની શરૂઆત અને અંત, તું તે સમગ્ર વાર્તાનું શીર્ષક પ્રિયે! ❣️❣️❣️"Rup" ©Dave Rupali janakray

18 View

#કવિતા #milan_night  White 



તારી મારી દોસ્તીનો સદા રૈ સાથ.
તારી રક્ષા કરે ભગવાન ભોળાનાથ.
દોસ્તીમાં પકડીએ એકમેકનો હાથ,
જીવનભર ચાલીએ આમ જ સંગાથ.



❤️❤️❤️ " Rup"

©Dave Rupali janakray

#milan_night

135 View

Trending Topic