shivsadhana

shivsadhana Lives in Jamnagar, Gujarat, India

શિવસાધના

  • Latest
  • Popular
  • Repost
  • Video

ઉંમરના એ પડાવે વિસામો લીધો છે જ્યાં જવાબ સૌ કોઈને આપવો જરૂરી નથી એમ માની મૌન ધારણ કર્યું છે. ©shivsadhana

#જીવન #Dark  ઉંમરના એ પડાવે વિસામો લીધો છે
જ્યાં જવાબ સૌ કોઈને આપવો જરૂરી નથી
એમ માની મૌન ધારણ કર્યું છે.

©shivsadhana

#life #Dark #Life

8 Love

ગુમાન શેનું અવતાર્યા અન્યે ને ઉછીના શ્વાસ #હાઈકુ_શિવસાધના ©shivsadhana

#હાઈકુ_શિવસાધના #શિવસાધના #શ્વાસે #શાયરી #Haiku  ગુમાન શેનું
અવતાર્યા અન્યે ને
ઉછીના શ્વાસ
#હાઈકુ_શિવસાધના

©shivsadhana

તું આવી મળે તો સાક્ષીરૂપ બને સઘળું વિશ્વ #હાઈકુ_શિવસાધના ©shivsadhana

#હાઈકુ_શિવસાધના #અસ્તિત્વ #શિવસાધના #પ્રેમ #હાઈકુ #કવિતા  તું આવી મળે 
તો સાક્ષીરૂપ બને
  સઘળું વિશ્વ
#હાઈકુ_શિવસાધના

©shivsadhana

કેટલો અઘરો લાગતો હશે આ પ્રશ્ન, જ્યારે દિકરીને પિયર જવાના પરવાનાને બદલે પુછાતો હશે..! "કેમ, ત્યાં શું છે?" "પિયર!" આ પ્રશ્નાર્થ અને ઉદગાર વચ્ચે પીલાય તે દીકરી. ©shivsadhana

#શિવસાધના #દીકરી #જીવન #પિયર #daughter  કેટલો અઘરો લાગતો હશે આ પ્રશ્ન, જ્યારે દિકરીને પિયર જવાના પરવાનાને બદલે પુછાતો હશે..!
 "કેમ, ત્યાં શું છે?"
"પિયર!"
આ પ્રશ્નાર્થ અને ઉદગાર વચ્ચે પીલાય તે દીકરી.

©shivsadhana

"ધમણ થકી લોહ બળે, કોઈની હાય જો ફળે" #શિવસાધના ©shivsadhana

#શિવસાધના #Bonfire #Fire  "ધમણ થકી
લોહ બળે, કોઈની 
હાય જો ફળે" 
#શિવસાધના

©shivsadhana

ગુમાવવામાં કે પામવવામાં પ્રેમ નહીં પણ એતો તો નિભાવવામાં હોય છે. ©shivsadhana

#પ્રેમ #Quotes  ગુમાવવામાં કે પામવવામાં પ્રેમ નહીં 
પણ એતો તો નિભાવવામાં હોય છે.

©shivsadhana
Trending Topic