Suresh Vala

Suresh Vala

  • Latest
  • Popular
  • Video

પ્રેમ એટલે....... સમર્પણ. એક બીજાને સમજવું. બે હદયનું મળવું. એક બીજાની ન ગમતી આદત કે વસ્તુને સ્વીકારવી. હા માં પણ ખુશી ને ના માં પણ એક બીજાની ખુશી. લડી, ઝઘડીને પાછું એક થઈ જવું. એક બીજાની કાળજી રાખવી. એક બીજાને ચાહવું. પોતાની લાગણીઓ શેર કરવી. મન ભરીને રડવું,હસવું,ઝઘડવું. - સુરેશ વાળા -- Suresh Vala https://www.matrubharti.com/bites/111258409

 પ્રેમ એટલે.......
સમર્પણ.
એક બીજાને સમજવું.
બે હદયનું મળવું.
એક બીજાની ન ગમતી આદત કે વસ્તુને સ્વીકારવી.
હા માં પણ ખુશી ને ના માં પણ એક બીજાની ખુશી.
લડી, ઝઘડીને પાછું એક થઈ જવું.
એક બીજાની કાળજી રાખવી.
એક બીજાને ચાહવું.
પોતાની લાગણીઓ શેર કરવી.
મન ભરીને રડવું,હસવું,ઝઘડવું.

- સુરેશ વાળા

-- Suresh Vala

https://www.matrubharti.com/bites/111258409

# પ્રેમ#

4 Love

વહાલનું વરસાદ વરસાવતું વાદળ એટલે શિક્ષક. - સુરેશ વાળા

#શિક્ષક  વહાલનું વરસાદ વરસાવતું વાદળ એટલે શિક્ષક.
      -  સુરેશ વાળા

એ સમય પણ હવે ઝાઝો દૂર નથી માણસની અંદર લાગણી, પ્રેમ,હૂફ, સમજદારી બધું ઇન્સ્ટોલ કરવું પડશે. આ બધું શું છે તે માણસને સમજાવવું પડશે. કારણ માણસ મશીન જેવો થઈ રહ્યો છે.એક બીજા પ્રત્યે જે attachment હોવું જોઈએ તે ધીમે ધીમે ઓછું થતું જાય છે. અત્યારે આપણે જોઈએ જ છીએ કે જ્યારે કોઇ વ્યકિત અવસાન પામે ત્યારે અમુક લોકો સીધું પૂછી લઈ કે બેસણું ક્યારે રાખ્યું છે. વ્યક્તિના અંતિમ સંસ્કાર માં પણ જતાં નથી. પહેલા તો સેલ્ફી વાળા મોબાઇલ નહોતા ત્યારે એકબીજાથી ફોટા ખેંચતા હવે એનો આનંદ કઈક અલગ જ હતો હવે એમાંય સેલ્ફી આવી ગઈ એકલા એકલા ફોટાઓ ખેંચ્યા જ રાખે ને એકલા એકલા ફોટાને જોઇ હસ્યા રાખે. ક્યારેક હદય ના ડોકટર પાસે સિરિયસ ઓપરેશન કરાવવાનું હોય ત્યારે એ ડોકટર પણ પહેલા પૈસા આપશો તો જ ઓપરેશન થશે. બોલો હદયના ડોકટર થયને સાવ તેની પાસે હદય ન હોય એવું આપણનને લાગે. -- Suresh Vala https://www.matrubharti.com/bites/111338001

 એ સમય પણ હવે ઝાઝો દૂર નથી માણસની અંદર લાગણી, પ્રેમ,હૂફ, સમજદારી બધું ઇન્સ્ટોલ કરવું પડશે. આ બધું શું છે તે માણસને સમજાવવું પડશે. કારણ માણસ મશીન જેવો થઈ રહ્યો છે.એક બીજા પ્રત્યે જે attachment હોવું જોઈએ તે ધીમે ધીમે ઓછું થતું જાય છે. અત્યારે આપણે જોઈએ જ છીએ કે જ્યારે કોઇ વ્યકિત અવસાન પામે ત્યારે અમુક લોકો સીધું પૂછી લઈ કે બેસણું ક્યારે રાખ્યું છે. વ્યક્તિના અંતિમ સંસ્કાર માં પણ જતાં નથી. પહેલા તો સેલ્ફી વાળા મોબાઇલ નહોતા ત્યારે એકબીજાથી ફોટા ખેંચતા હવે એનો આનંદ કઈક અલગ જ હતો હવે એમાંય સેલ્ફી આવી ગઈ એકલા એકલા ફોટાઓ ખેંચ્યા જ રાખે ને એકલા એકલા ફોટાને જોઇ હસ્યા રાખે. ક્યારેક હદય ના ડોકટર પાસે સિરિયસ ઓપરેશન કરાવવાનું હોય ત્યારે એ ડોકટર પણ પહેલા પૈસા આપશો તો જ ઓપરેશન થશે. બોલો હદયના ડોકટર થયને સાવ તેની પાસે હદય ન હોય એવું આપણનને લાગે.

-- Suresh Vala

https://www.matrubharti.com/bites/111338001

એ સમય પણ હવે ઝાઝો દૂર નથી માણસની અંદર લાગણી, પ્રેમ,હૂફ, સમજદારી બધું ઇન્સ્ટોલ કરવું પડશે. આ બધું શું છે તે માણસને સમજાવવું પડશે. કારણ માણસ મશીન જેવો થઈ રહ્યો છે.એક બીજા પ્રત્યે જે attachment હોવું જોઈએ તે ધીમે ધીમે ઓછું થતું જાય છે. અત્યારે આપણે જોઈએ જ છીએ કે જ્યારે કોઇ વ્યકિત અવસાન પામે ત્યારે અમુક લોકો સીધું પૂછી લઈ કે બેસણું ક્યારે રાખ્યું છે. વ્યક્તિના અંતિમ સંસ્કાર માં પણ જતાં નથી. પહેલા તો સેલ્ફી વાળા મોબાઇલ નહોતા ત્યારે એકબીજાથી ફોટા ખેંચતા હવે એનો આનંદ કઈક અલગ જ હતો હવે એમાંય સેલ્ફી આવી ગઈ એકલા એકલા ફોટાઓ ખેંચ્યા જ રાખે ને એકલા એકલા ફોટાને જોઇ હસ્યા રાખે. ક્યારેક હદય ના ડોકટર પાસે સિરિયસ ઓપરેશન કરાવવાનું હોય ત્યારે એ ડોકટર પણ પહેલા પૈસા આપશો તો જ ઓપરેશન થશે. બોલો હદયના ડોકટર થયને સાવ તેની પાસે હદય ન હોય એવું આપણનને લાગે. -- Suresh Vala https://www.matrubharti.com/bites/111338001

5 Love

Trending Topic