English
અમે તો બસ તેમનો ઇન્તજાર કરતા રહી ગયા કોઈને કદર ક્યાં છે અમારી પ્રેમ ના આશું થી અમે ભીંજાય ગયા કોઇની ધડકન ના અમે દિવાના બની ગયા.. __તું અને તારી યાદો___R_ ©AM!+ T@D✓!
AM!+ T@D✓!
7 Love
તારી યાદો હવે રોકી શકતો નથી તને જોયા વગર હવે રહી શકતો નથી કોણ જાણે કયું જાદું કરી બેઠી છે મારા પર તારા વગર આ જીંદગી હવે જીવ શકતો નથી તને પામ્યા વગર મરી પણ શકતો નથી ___તું અને તારી યાદો___R___😔 ©AM!+ T@D✓!
8 Love
મારા દિલની હર ધડકન માં તું છે મારી હર ખુશી માં તું છે તારા વગર જીંદગી મારી કઇ નથી કારણ કે મારી જીંદગી તું જ છે. ___તું અને તારી યાદો___R___😔 ©AM!+ T@D✓!
જે પોતાનું હતું એ તો ખોવાય ગયું ખોયું ધણું તેને પણ અને મે પણ પ્રેમ એટલો હતો કે તેણે જીવનમાંથી એક યાદ ખોઇ જ્યારે મે એક યાદમાં આખું જીવન... ___તું અને તારી યાદો___R___😔 ©AM!+ T@D✓!
10 Love
આંખો બંધ કરુ છું ત્યારે તું દેખાય છે જ્યારે આંખો ખોલું છું તો તારી યાદ આવે છે. ___તું અને તારી યાદો___R___😔 ©AM!+ T@D✓!
You are not a Member of Nojoto with email
or already have account Login Here
Will restore all stories present before deactivation. It may take sometime to restore your stories.
Continue with Social Accounts
Download App
Stories | Poetry | Experiences | Opinion
कहानियाँ | कविताएँ | अनुभव | राय
Continue with
Download the Nojoto Appto write & record your stories!
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here