DG UPADHYAY

DG UPADHYAY

  • Latest
  • Popular
  • Video
#શાયરી  na lotenge woh bachpan ke din

©DG UPADHYAY

na lotenge bachpan ke din

27 View

#શાયરી #humsafar #safar  ચાલ્યા છો બે કદમ સાથે ત્યાં
મંજિલ નાં સાથી લાગો છો 
લાગે કોઈ વર્ષો જૂનો નાતો છે
હમ સફર એવા વહાલા લાગો છો

©DG UPADHYAY

હમસફર #safar #humsafar

27 View

અરીસો જોયો છે ચેહરો તારા આશરે આખરે તું જ હતો જે મુજને મારા સાચા હોવાનો પુરાવો આજે પણ આપે છે અરીસો ©DG UPADHYAY

#અરીસો #શાયરી  અરીસો  જોયો છે ચેહરો તારા આશરે
આખરે તું જ હતો જે મુજને
મારા સાચા હોવાનો પુરાવો
આજે પણ આપે છે અરીસો

©DG UPADHYAY

#અરીસો જોયો છે ચેહરો #

9 Love

#શાયરી #kahani #dastan #dafan #kabra  ઓઢાડી કફન કરી દીધો દફન જયારે
કબ્ર માં હાલત મારી તું જાણે છે
જીવી હતી જે જિંદગી હસતા રમતા
રડતી આંખોની હાલત મારી તું જાણે છે

©DG UPADHYAY

દફન જિંદગી #dafan #kabra #kahani #dastan

47 View

#શાયરી #cutefactory #love❤  એ ખ઼ુદા વ્યથા મારી તું જાણે છે
કહાની આ દિલની મારી તું જાણે છે

©DG UPADHYAY

એ ખ઼ુદા વ્યથા મારી #love #cutefactory #love❤

67 View

#શાયરી #Heart #ishq

એ ખ઼ુદા વ્યથા મારી તું જાણે છે #Love#Heart#ishq#

67 View

Trending Topic