Krishna Vekariya

Krishna Vekariya

my own thoughts

  • Latest
  • Popular
  • Video

ક્યારેક માણસો એવી રીતે જવાબ આપતાં હોય જાણે એને વાત કરી ને આપણાં ઉપર અહેસાન કરી નાખ્યો હોય. હા કેમ કે જરૂર એને નથી હોતી આપણે જ હોય છે. ©Krishna Vekariya

#lovequote  ક્યારેક માણસો એવી રીતે જવાબ આપતાં હોય
 જાણે એને વાત કરી ને આપણાં ઉપર 
અહેસાન કરી નાખ્યો હોય.

હા કેમ કે જરૂર એને નથી હોતી 
આપણે જ હોય છે.

©Krishna Vekariya

#lovequote

13 Love

લાગણી કે પ્રેમ હોય ને ત્યાં સમય ની કે વાતો ની ગણતરી જ નાં હોય. ©Krishna Vekariya

#lovequote  લાગણી કે પ્રેમ હોય ને ત્યાં સમય ની કે વાતો ની ગણતરી જ નાં હોય.

©Krishna Vekariya

#lovequote

13 Love

તમે કોઈ ને સમય આપો કે વાત કરો છો તો કાંઇ એનાં ઉપર ઉપકાર નથી કરતાં એવો ભ્રમ હોય ને તો કાઢી નાખવો. ©Krishna Vekariya

#lovequote  તમે કોઈ ને સમય આપો કે 
વાત કરો છો
તો કાંઇ એનાં ઉપર ઉપકાર નથી કરતાં
એવો ભ્રમ હોય ને તો કાઢી નાખવો.

©Krishna Vekariya

#lovequote

15 Love

તમારાં હોવાં / નાં હોવાં થી ફર્ક પડતો હોય ને તો સમજજો કે તમારૂં મહત્વ જાણે છે. બાકી જય શ્રી ક્રિષ્ના ©Krishna Vekariya

#lonely  તમારાં હોવાં / નાં હોવાં થી
 ફર્ક પડતો હોય ને તો સમજજો 
કે તમારૂં મહત્વ જાણે છે.
 બાકી જય શ્રી ક્રિષ્ના

©Krishna Vekariya

#lonely

12 Love

અમુક નો થાક કોઈ નાં એક ફોન થી ઉતરી જતો હોય છે તો કોઈ ને એક ફોન કરવામાં પણ થાક લાગતો હોય છે. ©Krishna Vekariya

#dilkibaat  અમુક નો થાક કોઈ નાં એક ફોન થી ઉતરી જતો હોય છે 
તો
કોઈ ને એક ફોન કરવામાં પણ થાક લાગતો હોય છે.

©Krishna Vekariya

#dilkibaat

14 Love

સારા સમય માં તો સૌ સાથે ઉભા રહે. પણ તકલીફ આવે ને એટલે સાથ આપવાની કે જાણવા ની વાત તો દુર, બોલવાનું પણ ઓછું કરી નાંખે છે. ©Krishna Vekariya

#sagarkinare #Quotes  સારા સમય માં તો સૌ સાથે ઉભા રહે.
પણ

તકલીફ આવે ને એટલે સાથ આપવાની કે જાણવા ની વાત તો દુર,

બોલવાનું પણ ઓછું કરી નાંખે છે.

©Krishna Vekariya
Trending Topic