English
writen by heart
જીવી લેજો જિંદગીની દરેક ક્ષણ, સવારે આંખ જ ના ખુલે તો બધું બાકી રહી જશે !! ©Dhruv
Dhruv
13 Love
અમુક રાત્રે તમને ઊંઘ નથી આવતી અને અમુક રાત્રે તમે સુવા નથી માંગતા, વેદના અને સંવેદના વચ્ચે બસ આટલો જ ફરક હોય છે !! ©Dhruv
17 Love
પ્રેમ પણ કેટલો અદભુત હોય છે, આંખોની પલક ઝપકે તો પણ ખબર પડી જાય કે શું કહેવા માંગે છે !! ©Dhruv
12 Love
ભીડ પર મને જરાય ભરોસો નથી, આ લોકો મુસીબત સમયે પરાયા થઇ જાય છે ! બસ પોતાની જાત પર ભરોસો રાખો, તમારા કિસ્સાઓ પણ એક દિવસ કહાની જરૂર બનશે ! ©Dhruv Shah
15 Love
કિંમતી ઘડિયાળ તો ઘણા બધા લોકો પહેરે છે, પણ એ ઘડિયાળમાં ચાલી રહેલા સમયની કિંમત બહુ ઓછા લોકો સમજતા હોય છે !! ©Dhruv Shah
16 Love
પ્રિ-વેડિંગના આ જમાનામાં, પ્રિ-અન્ડરસ્ટેન્ડીંગની વધારે જરૂર છે !! ©Dhruv Shah
You are not a Member of Nojoto with email
or already have account Login Here
Will restore all stories present before deactivation. It may take sometime to restore your stories.
Continue with Social Accounts
Download App
Stories | Poetry | Experiences | Opinion
कहानियाँ | कविताएँ | अनुभव | राय
Continue with
Download the Nojoto Appto write & record your stories!
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here