amreliya anand

amreliya anand

  • Latest
  • Popular
  • Video
#शायरी #Shayar #poem

#Shayar #poem #

43 View

#शायरी

@afsana 𝐒𝐢𝐥𝐞𝐧𝐭 𝐰𝐨𝐫𝐝𝐬 @Anshu writer @prerna singh Suman Zaniyan

52 View

#શાયરી

@afsana 𝐒𝐢𝐥𝐞𝐧𝐭 𝐰𝐨𝐫𝐝𝐬 @prerna singh Suman Zaniyan Adv.Raj Kaushik🙏( AD.Grk)🙏

55 View

બની છે તું પૃથ્વી તો હું આકાશ બનુ, સ્પર્શ કરવા વાદળોને તારો હાથ બનુ. પડે જ્યારે તારા પર ઝાકળનું બિંદુ, ભળી બિંદુમાં હું તેની મીઠાશ બનુ. સૂકવે જો સૂર્ય તને તેના પ્રકાશ થકી, તો વરસાદ સાથે પડી તારી ભિનાશ બનુ. જો કરે ઉજડ વિરાન આ દુનિયા તને, તો બની વૃક્ષ નું બીજ હું તારો પોશાક બનુ. અને વધારે ભીંજવે વાદળ તને વરસાદ થકી, તો સૂકવવા તને હું સૂર્યનો પ્રકાશ બનુ. બની છે તું પૃથ્વી તો હું આકાશ બનુ. - આનંદ

#Earth_Day_2020  બની છે તું પૃથ્વી તો હું આકાશ બનુ,
સ્પર્શ કરવા વાદળોને તારો હાથ બનુ.

પડે જ્યારે તારા પર ઝાકળનું બિંદુ,
ભળી બિંદુમાં હું તેની મીઠાશ બનુ.

સૂકવે જો સૂર્ય તને તેના પ્રકાશ થકી,
તો વરસાદ સાથે પડી તારી ભિનાશ બનુ.

જો કરે ઉજડ વિરાન આ દુનિયા તને,
તો બની વૃક્ષ નું બીજ હું તારો પોશાક બનુ.

અને વધારે ભીંજવે વાદળ તને વરસાદ થકી,
તો સૂકવવા તને હું સૂર્યનો પ્રકાશ બનુ.

બની છે તું પૃથ્વી તો હું આકાશ બનુ.


-  આનંદ

મારે અંધારા પછીનુ અજવાળું જોઈએ, ચંદ્રથી જ નહીં સૂરજથી પણ સારું જોઈએ. - ‌‌આનંદ

#sunlight  મારે અંધારા પછીનુ અજવાળું જોઈએ,
ચંદ્રથી જ નહીં સૂરજથી પણ સારું જોઈએ.

- ‌‌આનંદ

#sunlight

5 Love

#कविता #IndianArmy #terimitti #Indian #India
Trending Topic