Prashant Joshi

Prashant Joshi

  • Latest
  • Popular
  • Video
 😌 😣

બાળપણ ની યાદ મલતો તો સુકો તો મીઠો લાગતો તો રોટલો, સાંજે ભેગા મળીને બેસતા તા એ જુનો ઓટલો, ત્યારે માં ના હાથ માં લાડ હતો કેટલો, પગથીયે બેસી ને બેન ને ગુંથી દેતી ચોટલો, ~પ્રશાંત

27 View

Trending Topic