JP

JP

અણસમજ છું હું, અનહદ પ્રેમ સિવાય કંઈ નથી આવડતું...

  • Latest
  • Popular
  • Video

બારણા ઉઘાડા રહી ગયા,, જીવ ઘરમાંથી ઊડી ગયો!! ©JP Chudasama

#શાયરી  બારણા ઉઘાડા રહી ગયા,,
જીવ ઘરમાંથી ઊડી ગયો!!

©JP Chudasama

બારણા ઉઘાડા રહી ગયા,, જીવ ઘરમાંથી ઊડી ગયો!! ©JP Chudasama

6 Love

જિંદગીમાં કદી તે હદય ની આરપાર જોયું છે? ભરી પડી છે વ્યથા, યંત્રણા, બેશુમાર જોયું છે? દોડ્યો છે આંખ મીચી ને સદા, આગળ આગળ, કોણ કરે છે પોકાર, પાછા ફરી એકવાર જોયું છે? હિજરાતો રહ્યો સદા, બંધ બારણાં પાછળ એકલો, કેવો નીકળ્યો છે ઉઘાડ! કદી બારી બહાર જોયું છે? ચહેરા જોઈ જોઈ ને લીધા છે નિર્યણ વારંવાર, કદી આંખ બંધ કરી અંતર ની આરપાર જોયું છે? ©JP Chudasama

#શાયરી  જિંદગીમાં કદી તે હદય ની આરપાર જોયું છે?
ભરી પડી છે વ્યથા, યંત્રણા, બેશુમાર જોયું છે?

દોડ્યો છે આંખ મીચી ને સદા, આગળ આગળ,
કોણ કરે છે પોકાર, પાછા ફરી એકવાર જોયું છે?

હિજરાતો રહ્યો સદા, બંધ બારણાં પાછળ એકલો,
કેવો નીકળ્યો છે ઉઘાડ! કદી બારી બહાર જોયું છે?

ચહેરા જોઈ જોઈ ને લીધા છે નિર્યણ વારંવાર,
કદી આંખ બંધ કરી અંતર ની આરપાર જોયું છે?

©JP Chudasama

જિંદગીમાં કદી તે હદય ની આરપાર જોયું છે? ભરી પડી છે વ્યથા, યંત્રણા, બેશુમાર જોયું છે? દોડ્યો છે આંખ મીચી ને સદા, આગળ આગળ, કોણ કરે છે પોકાર, પાછા ફરી એકવાર જોયું છે? હિજરાતો રહ્યો સદા, બંધ બારણાં પાછળ એકલો, કેવો નીકળ્યો છે ઉઘાડ! કદી બારી બહાર જોયું છે? ચહેરા જોઈ જોઈ ને લીધા છે નિર્યણ વારંવાર, કદી આંખ બંધ કરી અંતર ની આરપાર જોયું છે? ©JP Chudasama

10 Love

બીજાની જેમ હોશિયાર થતાં ના આવડ્યું, મારા જ કરેલા કામો મને ગણાવતા ના આવડ્યું... બીજાની લીટી મોટી કરવામાં મારી લીટી નાની કરી, પણ મને એમની લીટી નાની કરતા ના આવડ્યું... એક ચહેરામાં પણ કેટલા ચહેરા છુપાવે છે લોકો, ને મને મારા જ ચહેરાને ના આવડ્યું... કોઈએ હળવેથી મુક્યો જ્યાં હાથ ખભા પર, પાંપણે સરકેલું એ આંસુ મને છુપાવતાં ના આવડ્યું... ©JP Chudasama

#શાયરી  બીજાની જેમ હોશિયાર થતાં ના આવડ્યું,
મારા જ કરેલા કામો મને ગણાવતા ના આવડ્યું...

બીજાની લીટી મોટી કરવામાં મારી લીટી નાની કરી,
પણ મને એમની લીટી નાની કરતા ના આવડ્યું...

એક ચહેરામાં પણ કેટલા ચહેરા છુપાવે છે લોકો,
ને મને મારા જ ચહેરાને ના આવડ્યું...

કોઈએ હળવેથી મુક્યો જ્યાં હાથ ખભા પર,
પાંપણે સરકેલું એ આંસુ મને છુપાવતાં ના આવડ્યું...

©JP Chudasama

બીજાની જેમ હોશિયાર થતાં ના આવડ્યું, મારા જ કરેલા કામો મને ગણાવતા ના આવડ્યું... બીજાની લીટી મોટી કરવામાં મારી લીટી નાની કરી, પણ મને એમની લીટી નાની કરતા ના આવડ્યું... એક ચહેરામાં પણ કેટલા ચહેરા છુપાવે છે લોકો, ને મને મારા જ ચહેરાને ના આવડ્યું... કોઈએ હળવેથી મુક્યો જ્યાં હાથ ખભા પર, પાંપણે સરકેલું એ આંસુ મને છુપાવતાં ના આવડ્યું... ©JP Chudasama

9 Love

કરેલા કર્મો આખર તમને જ ફળે છે, બદલો ભલા બૂરાનો અહીંનો અહીં જ મળે છે. ©JP Chudasama

#શાયરી  કરેલા કર્મો આખર તમને જ ફળે છે,
બદલો ભલા બૂરાનો અહીંનો અહીં જ મળે છે.

©JP Chudasama

કરેલા કર્મો આખર તમને જ ફળે છે, બદલો ભલા બૂરાનો અહીંનો અહીં જ મળે છે. ©JP Chudasama

8 Love

થયું એવું કે ઈશ્વર ભેટવા આવ્યો હતો અને હું હાથ મારા જોડવામાં રહી ગયો ©JP Chudasama

#शायरी  થયું એવું કે ઈશ્વર ભેટવા આવ્યો હતો
અને હું હાથ મારા જોડવામાં રહી ગયો

©JP Chudasama

થયું એવું કે ઈશ્વર ભેટવા આવ્યો હતો અને હું હાથ મારા જોડવામાં રહી ગયો ©JP Chudasama

8 Love

तेरी पनाहों में आकर के ठहर जाना है सफर नही ये इश्क़ कि चलते जाना है मंजिल पा ली, हसरत नही बाकी कोई तेरा होके रहना है और कहाँ ठिकाना है तुम ना थे, ना खुदा था, ना थी क़ायनात तुम जो हो तो अब वजूद-ए-जमाना है इश्क़ ईमाँ है हमें लोगों को ये जो भी हो बात को उनकी क्या सुनना क्या सुनाना है भूल कर सारे शिकवे गिले दिन भर के अब तो गहराती हुई शाम को सजाना है ना यहाँ मर्जी से आये थे ना मर्ज़ी से जिये जाना है तो बा-होश-ओ-हवास जाना है सूरत-ए-वस्ल मुलाक़ात जिस भरोसे हुई हिज़्र में भी तो भरोसा वही आज़माना है खुद को खुद जीकर तो नही होता है इश्क़ तू मुझ को जी मुझे तुझ को जिये जाना है ©JP Chudasama

#शायरी  तेरी पनाहों में आकर के ठहर जाना है
सफर नही ये इश्क़ कि चलते जाना है

मंजिल पा ली, हसरत नही बाकी कोई
तेरा होके रहना है और कहाँ ठिकाना है

तुम ना थे, ना खुदा था, ना थी क़ायनात
तुम जो हो तो अब वजूद-ए-जमाना है

इश्क़ ईमाँ है हमें लोगों को ये जो भी हो
बात को उनकी क्या सुनना क्या सुनाना है

भूल कर सारे शिकवे गिले दिन भर के
अब तो गहराती हुई शाम को सजाना है

ना यहाँ मर्जी से आये थे ना मर्ज़ी से जिये
जाना है तो बा-होश-ओ-हवास जाना है

सूरत-ए-वस्ल मुलाक़ात जिस भरोसे हुई
हिज़्र में भी तो भरोसा वही आज़माना है

खुद को खुद जीकर तो नही होता है इश्क़
तू मुझ को जी मुझे तुझ को जिये जाना है

©JP Chudasama

तेरी पनाहों में आकर के ठहर जाना है सफर नही ये इश्क़ कि चलते जाना है मंजिल पा ली, हसरत नही बाकी कोई तेरा होके रहना है और कहाँ ठिकाना है तुम ना थे, ना खुदा था, ना थी क़ायनात तुम जो हो तो अब वजूद-ए-जमाना है इश्क़ ईमाँ है हमें लोगों को ये जो भी हो बात को उनकी क्या सुनना क्या सुनाना है भूल कर सारे शिकवे गिले दिन भर के अब तो गहराती हुई शाम को सजाना है ना यहाँ मर्जी से आये थे ना मर्ज़ी से जिये जाना है तो बा-होश-ओ-हवास जाना है सूरत-ए-वस्ल मुलाक़ात जिस भरोसे हुई हिज़्र में भी तो भरोसा वही आज़माना है खुद को खुद जीकर तो नही होता है इश्क़ तू मुझ को जी मुझे तुझ को जिये जाना है ©JP Chudasama

11 Love

Trending Topic