Parmar vishal

Parmar vishal

vishal parmar

  • Latest
  • Popular
  • Video

તને તો મારો brithday પણ યાદ ના રહ્યો.. પછી હું ક્યાંથી યાદ હોવું..!!😢

 તને તો મારો brithday પણ યાદ ના રહ્યો..
પછી હું ક્યાંથી યાદ હોવું..!!😢

તને તો મારો brithday પણ યાદ ના રહ્યો.. પછી હું ક્યાંથી યાદ હોવું..!!😢

7 Love

 દિકુ કલર થી તો નાના છોકરા રમે ગાડી. આપણે તો પ્રેમ ના 💕રંગ થી રગવાનું છે.

દિકુ કલર થી તો નાના છોકરા રમે ગાડી. આપણે તો પ્રેમ ના 💕રંગ થી રગવાનું છે.

67 View

 પ્રપોઝ તો વેપાર માં હોય દીકુ.બાકી પ્રેમમાં તો તને જોઈ ને  મારી પાંપણો નું જુકી જવું જ કાફી છે..!!

પ્રપોઝ તો વેપાર માં હોય દીકુ.બાકી પ્રેમમાં તો તને જોઈ ને મારી પાંપણો નું જુકી જવું જ કાફી છે..!!

30 View

 નશો હોત તો ઉતારી દેત

પ્રેમ હતો ચડતો જ રહ્યો

નશો હોત તો ઉતારી દેત પ્રેમ હતો ચડતો જ ગયો

27 View

 કાબુ રાખ તારી લિપસ્ટીક મારી મમ્મી રોજ 

ઘરે બોલે છે કે આવા ડાઘા કયાં પાડી ને આવે છે.😉

કાબુ રાખ તારી લિપસ્ટીક મારી મમ્મી રોજ ઘરે બોલે છે કે આવા ડાઘા કયાં પાડી ને આવે છે.😉

60 View

 Parmar

Sorry I didn't know that would happen to you..!!😢(0:12)

30 View

Trending Topic