tags

New gujarati Status, Photo, Video

Find the latest Status about gujarati from top creators only on Nojoto App. Also find trending photos & videos about gujarati.

  • Latest
  • Popular
  • Video

White ///..જીંદગી મળી છે તો જીવી લે../// ઈર્ષા ના કપડા ને તું ફાડી દે, ફાટી ગયેલ પ્રેમ ને તું સિવી દે. જીંદગી મળી છે તો જીવી લે. અભિમાન ના કાંટા ફેંકી ને તું, સાદગી ના પુષ્પ ને તું સુંઘી લે. જીંદગી મળી છે તો જીવી શકે. ગુસ્સા ની રજાઈ કાઢી ને તું, હાસ્ય ની ચાદર ઓઢી દે. જીંદગી મળી છે તો જીવી લે. દ્વેષ ના વૃક્ષ કાપી ને તું, લાગણી ના બીજ તું રોપી દે. જીંદગી મળી છે તો જીવી લે. કેમ ચિંતા ના વાદળાં લઈ ને ફરે છે, ગુંટ તું ખુશી નું પણ પી લે. જીંદગી મળી છે તો જીવી લે. ભલે ને હોય ધોધમાર વરસાદ ના ટિમ્પા જેવું દુઃખ, પણ ઝાકળ ના બુંદ જેવડા સુખ ને પણ તું મ્હાણી લે. જીંદગી મળી છે તો જીવી લે. ©daksh

#ગુજરાતી #gujarati_sahitya #શાયરી #good_night #Jindagi  White ///..જીંદગી મળી છે તો જીવી લે..///

ઈર્ષા ના કપડા ને તું ફાડી દે,
ફાટી ગયેલ પ્રેમ ને તું સિવી દે.
જીંદગી મળી છે તો જીવી લે.

અભિમાન ના કાંટા ફેંકી ને તું,
સાદગી ના પુષ્પ ને તું સુંઘી લે.
જીંદગી મળી છે તો જીવી શકે.

ગુસ્સા ની રજાઈ કાઢી ને તું,
હાસ્ય ની ચાદર ઓઢી દે.
જીંદગી મળી છે તો જીવી લે.

દ્વેષ ના વૃક્ષ કાપી ને તું,
લાગણી ના બીજ તું રોપી દે.
જીંદગી મળી છે તો જીવી લે.

કેમ ચિંતા ના વાદળાં લઈ ને ફરે છે,
ગુંટ તું ખુશી નું પણ પી લે.
જીંદગી મળી છે તો જીવી લે.

ભલે ને હોય ધોધમાર વરસાદ ના ટિમ્પા જેવું દુઃખ,
પણ ઝાકળ ના બુંદ જેવડા સુખ ને પણ તું મ્હાણી લે.
જીંદગી મળી છે તો જીવી લે.

©daksh

White હું સોય છું તો દોરો બની ને તું જોઈએ છે મારા જીંદગી ના કાપડ ના ફાટી ગયેલી ખુશીઓને સાંધવા તું જોઈએ છે... . . . ©daksh

#ગુજરાતી #શાયરી #Sad_Status #gujarati  White હું સોય છું તો દોરો બની ને તું જોઈએ છે
મારા જીંદગી ના કાપડ ના 
ફાટી ગયેલી ખુશીઓને સાંધવા
તું જોઈએ છે...
.
.
.

©daksh
#પ્રેમ

love gujarati song

117 View

video Gujarati

135 View

#gujarati_sahitya #gujaratiquotes #GujaratiGhazal #gujaratipoems #gujaratipoem

White જીવનમાં પાછળ ફરીને જોવાનો આમ તો કોઈ અર્થ નથી, પણ એ પથ્થરોને યાદ રાખવા જોઈએ, જેની ઠોકર વાગવાથી આપણે પડી ગયા હતા. જિંદગી નો સત્ય ©Heer

#ગુજરાતીકવોટ #જીવનડાયરી #gujaratiquotes #Quotes  White જીવનમાં પાછળ ફરીને જોવાનો 
આમ તો કોઈ અર્થ નથી,
 પણ એ પથ્થરોને યાદ રાખવા જોઈએ,
જેની ઠોકર વાગવાથી આપણે પડી ગયા હતા.

જિંદગી નો સત્ય

©Heer

Trending Topic