એની આંખોમાં જે  નૂર છે.
એની સામે સૌ સુરજ બેનૂર છે!
  • Latest
  • Popular
  • Video

એની આંખોમાં જે નૂર છે. એની સામે સૌ સુરજ બેનૂર છે! હું કદી મયખાને ગયો જ ક્યાં છું, આ તો એની આંખનો કસૂર છે!

#નૂર  એની આંખોમાં જે  નૂર છે.
એની સામે સૌ સુરજ બેનૂર છે!

હું કદી મયખાને ગયો જ ક્યાં છું,
આ તો એની આંખનો કસૂર છે!

#નૂર #wod

3 Love

Trending Topic