જાજમ નો ભાવ જમણ કરતા મોંઘો હતો!
લાગ્યો જે મને પ્રે
  • Latest
  • Popular
  • Video

જાજમ નો ભાવ જમણ કરતા મોંઘો હતો! લાગ્યો જે મને પ્રેમ એ તો એક સોદો હતો! ઊઠો,જાગો,ભાગો ને ભોગવો આ દિનચર્યા બચી છેલ્લે! ક્યારેય કદી ના થયું કઇ પણ જેની હું વાટ જોતો હતો! વંચિત હોવું જોઇએ લાગણીઓ,સમજણ અને બુધ્ધિથી! બધુ ખબર પડતી હતી મને ,એ પણ તો મારો વાક-ઘુનો હતો. સમજ કે સમજદારી ભૂલથી પણ ના કેળવવી જોઇએ "સંદિગ્ધ" શાબાશીની સળિઓ ના સહારે, સમજોતા નો બંધ બંધાતો હતો. - સંદિગ્ધ ©Shreyashkumar Parekh

#શાયરી  જાજમ નો ભાવ જમણ કરતા મોંઘો હતો!
લાગ્યો જે મને પ્રેમ એ તો એક સોદો હતો!

ઊઠો,જાગો,ભાગો ને ભોગવો આ દિનચર્યા બચી છેલ્લે!
ક્યારેય કદી ના થયું કઇ પણ જેની હું વાટ જોતો હતો!

વંચિત હોવું જોઇએ લાગણીઓ,સમજણ અને બુધ્ધિથી!
બધુ ખબર પડતી હતી મને ,એ પણ તો મારો વાક-ઘુનો હતો.

સમજ કે સમજદારી ભૂલથી પણ ના કેળવવી જોઇએ "સંદિગ્ધ"
શાબાશીની સળિઓ ના સહારે, સમજોતા નો બંધ બંધાતો હતો.

- સંદિગ્ધ

©Shreyashkumar Parekh

જાજમ નો ભાવ જમણ કરતા મોંઘો હતો! લાગ્યો જે મને પ્રેમ એ તો એક સોદો હતો! ઊઠો,જાગો,ભાગો ને ભોગવો આ દિનચર્યા બચી છેલ્લે! ક્યારેય કદી ના થયું કઇ પણ જેની હું વાટ જોતો હતો! વંચિત હોવું જોઇએ લાગણીઓ,સમજણ અને બુધ્ધિથી! બધુ ખબર પડતી હતી મને ,એ પણ તો મારો વાક-ઘુનો હતો. સમજ કે સમજદારી ભૂલથી પણ ના કેળવવી જોઇએ "સંદિગ્ધ" શાબાશીની સળિઓ ના સહારે, સમજોતા નો બંધ બંધાતો હતો. - સંદિગ્ધ ©Shreyashkumar Parekh

8 Love

Trending Topic