English
આજનો શબ્દ છે - સ્વતંત્રતા આ શબ્દ નો પ્રયોગ કરી તમારી રચનાઓ ઉમેરો .#સ્વતંત્રતા Wallpaper.
38 Stories
Its Sonal 007
4,021 View
સ્વતંત્રતા AGAR RISHTA NIBHANA HAI TO DIL SE NIBHAVO, CHAHE VO DOSTI KA HO YA FIR PYAR KA HO, VARNA CHOD DO
Sarjil Bhoraniya
9 Love
સ્વતંત્રતા આકાશને જોઈ ત્યાં ઉડવાનું મન થાય, પાંખો છે મુંજની ધરા પર ને દોડવાનું મન થાય.... છાયા સોલંકી
Chhaya Solanki
11 Love
સ્વતંત્રતા તંત્ર ની આ વાત છે સ્વતંત્રતા ની વાત છે , છોડાવે જે ગુલામી નું બંધન એવી સ્વતંત્ર સેનાની વાત છે..! # ઇમરાન પઠાણ *અમન*
imran pathan
સ્વતંત્રતા એકલતાનો આનંદ માણતા શીખી જશો ને, તો જીવન બોજ જેવું નહિ લાગે
Ñïrãl Pätêl
સ્વતંત્રતા ભલે દરિયો સ્વતંત્ર દેખાતો હોય, પણ કિનારો નો તો ગુલામ જ છે રોજ એણે છલકાતા છલકાતા કિનારા ને મળવા તો આવુજ પડે છે.
8 Love
You are not a Member of Nojoto with email
or already have account Login Here
Will restore all stories present before deactivation. It may take sometime to restore your stories.
Continue with Social Accounts
Download App
Stories | Poetry | Experiences | Opinion
कहानियाँ | कविताएँ | अनुभव | राय
Continue with
Download the Nojoto Appto write & record your stories!
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here