સીમા તારી ને મારી વચ્ચે એક સીમા છે..
વિચારોની...
જેમાં તું પેલે પર ને હું આ પાર..
કેમ કરી ઉતરશે નાવડી પાર...
જેમાં હોય હું આ પાર ને તું પેલે પાર..
લાગણીઓ મારી હવે ચરમ સીમા એ છે..
વિચારી લે,આવું છે આ પાર કે પેલે પાર..
-નેહલ ભોઇ...
"નેહ"
સીમા સમય ની કોઇ સીમા ના હોય,
મૃત્યુ ની કોઈ વેળા ના હોય,
જન્મ નું કોઈ મુરત ના હોય,
દુઃખ નો કોઈ દાસ ના હોય,
સુખ નો કોઈ સંસાર ના હોય,
એકલતાનો અજવાસ ના હોય.
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here