સવાર-સાંજ તો રોજ પડે છે ,
સમય ને ક્યાં કઈ ફર્ક પડે છે !!!
તું તારી મોજમા જીવ ને બકા ,
લોકે ને તારા મોઢા પર નું સ્મિતજ નડે છે !!!
દોસ્ત બધી ચિંતા તું છોડી દે ,
વગર કામ નો શું રડે છે !!!
તું ખરાબ નો સંગ ના કર ,
એક કેરીજ બીજી કેરી થી સડે છે !!!
પોતાની જાત ને પ્રેમ કર ,
બીજાને પ્રેમ કરવાથી ક્યાં કઈ મડે છે !!!
©Jeet Panchal
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here