GujaratiSahitya

GujaratiSahitya

ગુજરાતી સાહિત્ય

  • Latest
  • Popular
  • Video

Holi is a popular and significant Hindu festival celebrated as the Festival of Colours, Love, and Spring. 💞 #સાચા_પ્રેમ_પર_શાયરી 💞 રંગો‌નો‌ તહેવાર છે, ભૂલોનો સંસાર છે; હું ખુદને ભૂલી જાઉં, તમે ખુદને ભૂલી જાઓ..! રંગી આપણે એકબીજાને એક થ‌ઈ જઈએ, પથ્થર દિલને પણ આજે પ્રેમ કરી જોઈએ..!! 💐 💐 #ધૂળેટીની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐💐 ©GujaratiSahitya

#સાચા_પ્રેમ_પર_શાયરી #ધૂળેટીની #gujarati_sahitya #પ્રેમ #Holi  Holi is a popular and significant Hindu festival celebrated as the Festival of Colours, Love, and Spring. 💞 #સાચા_પ્રેમ_પર_શાયરી 💞
રંગો‌નો‌ તહેવાર છે, ભૂલોનો સંસાર છે;
હું ખુદને ભૂલી જાઉં, તમે ખુદને ભૂલી જાઓ..!
રંગી આપણે એકબીજાને એક થ‌ઈ જઈએ,
પથ્થર દિલને પણ આજે પ્રેમ કરી જોઈએ..!!
💐 💐 #ધૂળેટીની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐💐

©GujaratiSahitya

💞 #ગુજરાતી_સાહિત્ય 💞 રંગોથી રંગીન આ જીવન તમારું મહેકતું રહે, હજારો રંગોથી આ જીવન તમારું વિકસતું રહે..!! 🎨🎨 રંગોત્સવ #ધૂળેટીની હાર્દિક શુભેચ્છાઓ 🎨🎨 ©GujaratiSahitya

#ગુજરાતી_સાહિત્ય #ધૂળેટીની #વિચારો #gujarati_sahitya  💞 #ગુજરાતી_સાહિત્ય 💞
રંગોથી રંગીન આ જીવન તમારું મહેકતું રહે,
હજારો રંગોથી આ જીવન તમારું વિકસતું રહે..!!
🎨🎨 રંગોત્સવ #ધૂળેટીની હાર્દિક શુભેચ્છાઓ 🎨🎨

©GujaratiSahitya

💞 #ગુજરાતી_સાહિત્ય 💞 સળગાવ્યાં લાકડાં ઘણા પણ ક્રોધ, લોભ, મોહ 'ને માયા બાળે નહીં તો હોળી શું કામની..? પ્રેમના રંગથી રંગાઈ જશે ઘણા પણ હ્દયે સાવ કોરા ધક્કાર જ રહે છે તો ધુળેટી શું કામની..?? 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏 💐💐 આપ સૌને #હોળીની હાર્દિક શુભકામનાઓ 💐 💐 ©GujaratiSahitya

#ગુજરાતી_સાહિત્ય #વિચારો #હોળીની #gujarati_sahitya  💞 #ગુજરાતી_સાહિત્ય 💞
સળગાવ્યાં લાકડાં ઘણા પણ ક્રોધ, લોભ, મોહ 'ને માયા બાળે નહીં તો હોળી શું કામની..?
પ્રેમના રંગથી રંગાઈ જશે ઘણા પણ હ્દયે સાવ કોરા ધક્કાર જ રહે છે તો ધુળેટી શું કામની..??
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
💐💐 આપ સૌને #હોળીની હાર્દિક શુભકામનાઓ 💐 💐

©GujaratiSahitya

💞 #ગુજરાતી_સાહિત્ય 💞 જે પ્રગટે છે એ જ અજવાળું ફેલાવે, બાકી બળતા રહે એની તો રાખ થાય..!! 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏 🌻 આપનો દિવસ શુભ રહે 🌻 💐💐 આપ સૌને #હોળીની હાર્દિક શુભકામનાઓ 💐 💐 ©GujaratiSahitya

#ગુજરાતી_સાહિત્ય #વિચારો #હોળીની #gujarati_sahitya  💞 #ગુજરાતી_સાહિત્ય 💞
જે પ્રગટે છે એ જ અજવાળું ફેલાવે,
બાકી બળતા રહે એની તો રાખ થાય..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻
💐💐 આપ સૌને #હોળીની હાર્દિક શુભકામનાઓ 💐 💐

©GujaratiSahitya

💞 #ગુજરાતી_સાહિત્ય 💞 જેનું દુઃખમાં હોય મુખ હસતું, એના માટે સુખ હંમેશાં સસ્તું..!! 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏 ©GujaratiSahitya

#ગુજરાતી_સાહિત્ય #વિચારો #gujarati_sahitya  💞 #ગુજરાતી_સાહિત્ય 💞
 જેનું દુઃખમાં હોય મુખ હસતું,
 એના માટે સુખ હંમેશાં સસ્તું..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏

©GujaratiSahitya

💞 #ગુજરાતી_સાહિત્ય 💞 એક સમય એવો આવે જીંદગીમાં ન સુખથી કે ન દુઃખથી ફરક પડે, જે થયું એ પણ ઠીક , જે થાય છે એ પણ ઠીક અને જે થશે એ પણ ઠીક..!! 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏 🌻 આપનો દિવસ શુભ રહે 🌻 ©GujaratiSahitya

#ગુજરાતી_સાહિત્ય #વિચારો #gujarati_sahitya  💞 #ગુજરાતી_સાહિત્ય 💞
એક સમય એવો આવે જીંદગીમાં ન સુખથી કે ન દુઃખથી ફરક પડે,
જે થયું એ પણ ઠીક , જે થાય છે એ પણ ઠીક અને જે થશે એ પણ ઠીક..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻

©GujaratiSahitya
Trending Topic