Lonely bench quotes
  • Latest
  • Popular
  • Video

एक दिन लिखते-लिखते मैं मारा जाऊंगा, मेरी कविताएं डायरी में दफ़न होंगी!+2 कुछ लोग मेरे जनाजे में आहिस्ता- आहिस्ता रोयेंगे, और मेरे सर से पाव तक एक सफ़ेद कफ़न होगी? ©Ravish

#शायरी #lonely  एक दिन लिखते-लिखते मैं मारा जाऊंगा,
मेरी कविताएं डायरी में दफ़न होंगी!+2

कुछ लोग मेरे जनाजे में 
आहिस्ता- आहिस्ता रोयेंगे,

और मेरे सर से पाव तक
 एक सफ़ेद कफ़न होगी?

©Ravish

#lonely

17 Love

💞 #ગુજરાતી_સાહિત્ય 💞 રંગોથી રંગીન આ જીવન તમારું મહેકતું રહે, હજારો રંગોથી આ જીવન તમારું વિકસતું રહે..!! 🎨🎨 રંગોત્સવ #ધૂળેટીની હાર્દિક શુભેચ્છાઓ 🎨🎨 ©GujaratiSahitya

#ગુજરાતી_સાહિત્ય #ધૂળેટીની #વિચારો #gujarati_sahitya  💞 #ગુજરાતી_સાહિત્ય 💞
રંગોથી રંગીન આ જીવન તમારું મહેકતું રહે,
હજારો રંગોથી આ જીવન તમારું વિકસતું રહે..!!
🎨🎨 રંગોત્સવ #ધૂળેટીની હાર્દિક શુભેચ્છાઓ 🎨🎨

©GujaratiSahitya

💞 #ગુજરાતી_સાહિત્ય 💞 જે પ્રગટે છે એ જ અજવાળું ફેલાવે, બાકી બળતા રહે એની તો રાખ થાય..!! 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏 🌻 આપનો દિવસ શુભ રહે 🌻 💐💐 આપ સૌને #હોળીની હાર્દિક શુભકામનાઓ 💐 💐 ©GujaratiSahitya

#ગુજરાતી_સાહિત્ય #વિચારો #હોળીની #gujarati_sahitya  💞 #ગુજરાતી_સાહિત્ય 💞
જે પ્રગટે છે એ જ અજવાળું ફેલાવે,
બાકી બળતા રહે એની તો રાખ થાય..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻
💐💐 આપ સૌને #હોળીની હાર્દિક શુભકામનાઓ 💐 💐

©GujaratiSahitya

💞 #ગુજરાતી_સાહિત્ય 💞 જેનું દુઃખમાં હોય મુખ હસતું, એના માટે સુખ હંમેશાં સસ્તું..!! 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏 ©GujaratiSahitya

#ગુજરાતી_સાહિત્ય #વિચારો #gujarati_sahitya  💞 #ગુજરાતી_સાહિત્ય 💞
 જેનું દુઃખમાં હોય મુખ હસતું,
 એના માટે સુખ હંમેશાં સસ્તું..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏

©GujaratiSahitya

💞 #ગુજરાતી_સાહિત્ય 💞 એક સમય એવો આવે જીંદગીમાં ન સુખથી કે ન દુઃખથી ફરક પડે, જે થયું એ પણ ઠીક , જે થાય છે એ પણ ઠીક અને જે થશે એ પણ ઠીક..!! 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏 🌻 આપનો દિવસ શુભ રહે 🌻 ©GujaratiSahitya

#ગુજરાતી_સાહિત્ય #વિચારો #gujarati_sahitya  💞 #ગુજરાતી_સાહિત્ય 💞
એક સમય એવો આવે જીંદગીમાં ન સુખથી કે ન દુઃખથી ફરક પડે,
જે થયું એ પણ ઠીક , જે થાય છે એ પણ ઠીક અને જે થશે એ પણ ઠીક..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻

©GujaratiSahitya

💞 #ગુજરાતી_સાહિત્ય 💞 જીવનમાં હજારો સંબંધ રાખવા એ કોઈ મોટી વાત નથી, પરંતુ નબળા સમયમાં કોણ હાથ પકડે છે એ મહત્વનું છે..!! 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏 🌻 આપનો દિવસ શુભ રહે 🌻 ©GujaratiSahitya

#ગુજરાતી_સાહિત્ય #વિચારો #gujarati_sahitya  💞 #ગુજરાતી_સાહિત્ય 💞
જીવનમાં હજારો સંબંધ રાખવા એ કોઈ મોટી વાત નથી,
પરંતુ નબળા સમયમાં કોણ હાથ પકડે છે એ મહત્વનું છે..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻

©GujaratiSahitya
Trending Topic