Hunny Raval

Hunny Raval

  • Latest
  • Popular
  • Video

જો હું મારું નસીબ લખી શકતી હોત તો કદાચ ભય, મોહ, લોભ, અંહકાર, વગેરે શબ્દો ના લખત અને સ્નેહ સમજણ અને પ્રેમ વધુ વખત લખત અને ધર્મ ના દશ લક્ષણો લખત

 જો હું  મારું  નસીબ  લખી શકતી હોત તો કદાચ  
ભય, મોહ,  લોભ, અંહકાર,   વગેરે શબ્દો  ના લખત  અને સ્નેહ  સમજણ  અને પ્રેમ  વધુ વખત  લખત અને ધર્મ  ના  દશ લક્ષણો લખત

જો હું મારું નસીબ લખી શકતી હોત તો કદાચ ભય, મોહ, લોભ, અંહકાર, વગેરે શબ્દો ના લખત અને સ્નેહ સમજણ અને પ્રેમ વધુ વખત લખત અને ધર્મ ના દશ લક્ષણો લખત

5 Love

હૃદય મરુ હ્રદય મને કહે છે કે તૂ તારી જાતે લડતા શિખ કેમ કે આપણા પોતાના આપણા દુશ્મન હોય છે કેમકે એના હૃદયનો ટુકડો તો કોઈક બીજૂ હોય છે

મારુ હૃદય

3 Love

હૃદય હૃદય કંઇ બે ચાર નાળી ઓનૂ બનેલૂ નથી પરંતુ તેમાં લાગણી ઓપન અને ક્લોઝ કરવા ની ચાપ છે

#વિચાર  હૃદય હૃદય કંઇ  બે  ચાર   નાળી  ઓનૂ બનેલૂ   નથી  પરંતુ  તેમાં  લાગણી ઓપન  અને ક્લોઝ  કરવા ની ચાપ છે

હૃદય અને ધમની

0 Love

પરાજય છે મારી બહુ મોટી બધા કહેછેતૂ બહુ ભોળી પણ મારો કનૈયો અને મારા મમ્મી પપ્પા કહેછે તુ કાયમ સજાગ રહે તો તું બહુ સારી

દીકરી દી અટલે દિલ ની પાસે રહેનાર ક અટલે કરુણા થી ભરપુર અને રી અટલે ઘરમાં રીધિ લઇ આવનાર

મિત્ર મિત્ર એવો હોવો જોઈએ ઢાલ સરીખો હોય સુખમાં પાછળ પડી રહે આપણા દુઃખ મા આગળ હોય જેમ ઢાલ આપણૂ રક્ષણ કરે તેમ મિત્ર આપણૂ રક્ષણ કરે છે

Trending Topic