મિત્ર મન નું મન માં રાખો નહીં
ને એમ ને એમ ગૂંગળાવો નહીં..!
ઘુંચ બને તે પહેલાં ગાંઠો ને ખોલી લો
મિત્રો સાથે દિલ ખોલી ને વાતો કરી લો..!
અહમ ની વાત માં આવો નહીં
ને મિત્ર સારો ખોવો નહીં..!
ગણિત મારુ પાકું નથી 'અમન'
બસ એટલીજ સમજણ પડે છે,
કે દોસ્તી માં બે માંથી એક જાય તો
કશુંય ક્યાં બાકી રહે છે..!
ઇમરાન પઠાણ 'અમન'
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here