monika makwana( mahek)

monika makwana( mahek) Lives in Ahmedabad, Gujarat, India

નથી હું કોઈ રાધા કે નથી હું કોઈ મીરા જિંદગી ભરચક છે,છે બધે હીરા હીરા.

  • Latest
  • Popular
  • Video
#ગુજરાતી #કવિતા #CapableEnough #નસીબ
#MyPoetry

#MyPoetry

123 View

#કવિતા #Smooth

#Smooth

75 View

82 View

મારી નારાજગી તારા આ કામની અસર, બેખબર રાખી મુજને લુચ્ચી તારી નજર. ચાલ્યાં કરશે આ અબોલા હવે રસ્તેથી, કરી લેને મારાં મોંઘા બોલની થોડી કદર . વાહ શું કરે? અભિનય અજાણતા બની, પડદો ઉંચો ને નારાજગીની લાંબી સફર. રાખ્યાં હોય ખિસ્સામાં તો કાઢ બહાના, જોવું ખોટી દલીલોમાં તું કેટલો સફળ. હું બેઠી જજ બની ખારીજ કરે દલીલો, ધીરે ધીરે દંડ કરતી સજામાં નહિ કસર. ©monika makwana( mahek)

#LostInNature  મારી નારાજગી તારા આ કામની અસર,
બેખબર રાખી મુજને લુચ્ચી તારી નજર.

ચાલ્યાં કરશે આ અબોલા હવે રસ્તેથી,
કરી લેને મારાં મોંઘા બોલની થોડી કદર .

વાહ શું કરે? અભિનય અજાણતા બની,
પડદો ઉંચો ને નારાજગીની  લાંબી સફર.

રાખ્યાં હોય ખિસ્સામાં તો કાઢ બહાના,
જોવું ખોટી  દલીલોમાં તું કેટલો સફળ.

હું બેઠી જજ બની ખારીજ કરે દલીલો,
 ધીરે ધીરે દંડ કરતી સજામાં નહિ કસર.

©monika makwana( mahek)

હું ડરતી નથી એ ડરથી જે લોકો મને બતાવે છે અંધકાર મારી અંદર રહી મને રોજ સતાવે છે. ©monika makwana( mahek)

#CloudyNight  હું ડરતી નથી એ ડરથી જે લોકો મને બતાવે છે
અંધકાર મારી અંદર  રહી મને રોજ  સતાવે છે.

©monika makwana( mahek)
Trending Topic