Mohanbhai आनंद

Mohanbhai आनंद Lives in Vadodara, Gujarat, India

poet

  • Latest
  • Popular
  • Repost
  • Video

કાદવ ઉપર ઉઠતા રહેવાનું અહીં , ખીલ્યાં પછી ક્યાં કશુ કહેવાનું અહીં. આચાર છે એ ધર્મમાં ખીલી ઊઠે, મહેંકી પછી આનંદથી સહેવાનું અહીં. ©Mohanbhai आनंद

#Quotes  કાદવ ઉપર ઉઠતા રહેવાનું અહીં ,
ખીલ્યાં પછી ક્યાં કશુ કહેવાનું અહીં.

આચાર છે એ ધર્મમાં ખીલી ઊઠે,
મહેંકી પછી આનંદથી સહેવાનું અહીં.

©Mohanbhai आनंद

કાદવ ઉપર ઉઠતા રહેવાનું અહીં , ખીલ્યાં પછી ક્યાં કશુ કહેવાનું અહીં. આચાર છે એ ધર્મમાં ખીલી ઊઠે, મહેંકી પછી આનંદથી સહેવાનું અહીં.

14 Love

ભેદ પ્યારે મૃત્યુથી તો મટી ગ્યો છે યાર સાચ્ચે તું જીવનને વટી ગ્યો છે. જો ઊગ્યો છે ચેતનાનો સુર્ય જ્યાં, મોહ માયા સ્વાર્થ ત્યાં તો ઘટી ગ્યો છે લાગણીના ઢોલ પડઘા રહ્યા બંધ, કોક ભ્રમનો ગુપ્ત પડદો હટી ગ્યો છે એ નિગાહે કર્મ શું કામનાં છે અહીં રોગ મહોબતનો ભલો જ્યાં મટી ગ્યો છે. પ્રશ્ન છે કે કેમ પ્રતિષ્ઠા વધી ગઈ છે, નામ પ્યારું સ્નેહમાં જો રટી ગ્યો છે. હું મટાવી આપણા પણું પછી જોજે પ્રેમમાં આનંદ પ્યારો મટી ગ્યો છે. ©Mohanbhai आनंद

#good_night #Quotes  ભેદ પ્યારે મૃત્યુથી તો મટી ગ્યો છે 
યાર સાચ્ચે તું જીવનને વટી ગ્યો છે.

જો ઊગ્યો છે ચેતનાનો સુર્ય જ્યાં,
મોહ માયા સ્વાર્થ ત્યાં તો ઘટી ગ્યો છે 

લાગણીના ઢોલ પડઘા રહ્યા બંધ,
કોક ભ્રમનો ગુપ્ત પડદો હટી ગ્યો છે 

એ નિગાહે કર્મ શું કામનાં છે અહીં 
રોગ મહોબતનો ભલો જ્યાં મટી ગ્યો છે.

પ્રશ્ન છે  કે કેમ પ્રતિષ્ઠા વધી ગઈ છે,
નામ પ્યારું સ્નેહમાં જો રટી ગ્યો છે.

હું મટાવી આપણા પણું પછી જોજે 
પ્રેમમાં આનંદ પ્યારો મટી ગ્યો છે.

©Mohanbhai आनंद

#good_night ભેદ પ્યારે મૃત્યુથી તો મટી ગ્યો છે યાર સાચ્ચે તું જીવનને વટી ગ્યો છે. જો ઊગ્યો છે ચેતનાનો સુર્ય જ્યાં, મોહ માયા સ્વાર્થ ત્યાં તો ઘટી ગ્યો છે

18 Love

White હોશમાં ક્યાં છે આ શબ્દોની કથા જો, થાય ભણતર ભાર કેવી છે મજા જો. આમ તો વેપાર ક્યાં છે શબ્દનો કોઈ? તો'ય શિક્ષા ભેખધારીને નફા જો. વાત વણસી જાય જ્યાં વેતા વગરની, તર્ક સંગત જિંદગીમાં છે જફા જો. ખેલ પાકકો છે જુઓ માયા તણો જ્યાં, સ્વાર્થ મીઠો છે ,ગરજની અદા જો. ક્યાં લુંટાયો છે ખરેખર પ્રેમ સાચો ? છે અમીર માં, ગરીબોની વફા જો. કેમ વ્યાકૂળ થાય છે મન આ વિચારો, નિત્ય જે આનંદ ક્યાં થાતો દફા જો ©Mohanbhai आनंद

#Sad_Status #Quotes  White હોશમાં ક્યાં છે આ શબ્દોની કથા જો,
થાય ભણતર ભાર  કેવી છે મજા જો.

આમ તો વેપાર ક્યાં છે શબ્દનો કોઈ?
તો'ય  શિક્ષા ભેખધારીને નફા જો.

વાત વણસી જાય જ્યાં વેતા વગરની,
તર્ક સંગત જિંદગીમાં છે જફા જો.

ખેલ પાકકો છે જુઓ માયા તણો જ્યાં,
સ્વાર્થ મીઠો છે ,ગરજની અદા જો.

ક્યાં લુંટાયો છે ખરેખર પ્રેમ સાચો ?
છે અમીર માં, ગરીબોની વફા જો.

કેમ વ્યાકૂળ થાય છે મન આ વિચારો,
નિત્ય જે આનંદ ક્યાં થાતો દફા જો

©Mohanbhai आनंद

#Sad_Status હોશમાં ક્યાં છે આ શબ્દોની કથા જો, થાય ભણતર ભાર કેવી છે મજા જો. આમ તો વેપાર ક્યાં છે શબ્દનો કોઈ? તો'ય શિક્ષા ભેખધારીને નફા જો.

15 Love

White अपना कहकर आप,फिर ग़ैर समझते हो गैराना ताल्लुकात में, फिर क्यु उलझते हौ बेहाल आखे , हिसाब मांगती है अश्कों का, गोरे गाल पर रोज़ फिर क्यु फिसलते हो खुले आसमान में,चांद से मिलाकर आंखें, हुस्नकी नज़ाकत,से,फिर क्यूं बिखरते हो बैताब इस दिलमे, बहुत तमन्नाएं बसी है, उम्मीदों का बाजार खुला फिर क्यूं रखते हो खाक और मीट्टीमे, कुछ भी फर्क कहां है? फिक्र ज़िंदगीमे बेफिजूल ,फिर क्यूं करते हैं आसान कहां है ? फरमाएं इश्क़ मिज़ाज, हाल ए दिल हक़ीक़त में फिर क्यूं मचलते हो ©Mohanbhai आनंद

#good_night #Quotes  White अपना कहकर आप,फिर ग़ैर समझते हो
गैराना ताल्लुकात में, फिर क्यु उलझते हौ

बेहाल आखे , हिसाब मांगती है अश्कों का,
गोरे गाल पर रोज़ फिर क्यु फिसलते हो 

खुले आसमान में,चांद से मिलाकर आंखें,
हुस्नकी नज़ाकत,से,फिर क्यूं बिखरते हो

बैताब  इस दिलमे, बहुत तमन्नाएं बसी है,
उम्मीदों का बाजार खुला फिर क्यूं रखते हो

खाक और मीट्टीमे, कुछ भी फर्क कहां है?
फिक्र ज़िंदगीमे बेफिजूल ,फिर क्यूं करते हैं 

आसान कहां है ? फरमाएं इश्क़ मिज़ाज,
हाल ए दिल हक़ीक़त में फिर क्यूं मचलते हो

©Mohanbhai आनंद

#good_night अपना कहकर आप,फिर ग़ैर समझते हो गैराना ताल्लुकात में, फिर क्यु उलझते हौ बेहाल आखे , हिसाब मांगती है अश्कों का, गोरे गाल पर रोज़ फिर क्यु फिसलते हो खुले आसमान में,चांद से मिलाकर आंखें,

11 Love

White अपना कहकरआप,फिर ग़ैर समझते हो गैराना ताल्लुकात हे, फिर क्यु उलझते हौ बेहाल आखे हिसाब मांगती है अश्कों का गोरे गाल पर रोज़ फिर क्यु बरसते हो खुले आसमान में,चांद से मिलाकर आंखें, हुस्नकी नज़ाकत,फिर क्यूं चुराया करते हो बैताब इस दिलमे बहुत तमन्नाएं बसी है, उम्मीदों का बाजार खुला फिर क्यूं रखते हो खाक और मीट्टीमे, कुछ भी फर्क कहां है? फिक्र ज़िंदगीमे बेफिजूल ,फिर क्यूं करते हैं आसान कहां है ?फरमाएं इश्क़ मिज़ाज, हकीकी मैं हाल ए दिल फिर क्यूं मचलते हो ©Mohanbhai आनंद

#GoodMorning #Quotes  White अपना  कहकरआप,फिर ग़ैर समझते हो
गैराना ताल्लुकात हे, फिर क्यु उलझते हौ

बेहाल आखे हिसाब मांगती है अश्कों का
गोरे गाल पर रोज़ फिर क्यु बरसते हो 

खुले आसमान में,चांद से मिलाकर आंखें,
हुस्नकी नज़ाकत,फिर क्यूं चुराया करते हो

बैताब  इस दिलमे बहुत तमन्नाएं बसी है,
उम्मीदों का बाजार खुला फिर क्यूं रखते हो

खाक और मीट्टीमे, कुछ भी फर्क कहां है?
फिक्र ज़िंदगीमे बेफिजूल ,फिर क्यूं करते हैं 

आसान कहां है ?फरमाएं इश्क़ मिज़ाज,
हकीकी मैं हाल ए दिल फिर क्यूं मचलते हो

©Mohanbhai आनंद

#GoodMorning अपना कहकरआप,फिर ग़ैर समझते हो गैराना ताल्लुकातमे फिर क्यु उलझते हौ बेहाल आखे हिसाब मांगती है अश्कों का गोरे गाल पर रोज़ फिर क्यु बरसते हो

13 Love

#Quotes  લીલાશ તો , થોડીક જો, છે પાંદડામાં,
હદયે વસંત યૌવન બની છે આપણામાં.

આનંદમય ઉત્સવ અનેરો આમ ઉજવી,
આ જિંદગી મસ્તી ભરી છે આંગણાંમાં.

આનંદ

©Mohanbhai आनंद

લીલાશ તો , થોડીક જો, છે પાંદડામાં, હદયે વસંત યૌવન બની છે આપણામાં. આનંદમય ઉત્સવ અનેરો આમ ઉજવી, આ જિંદગી મસ્તી ભરી છે આંગણાંમાં. આનંદ

117 View

Trending Topic